7th Pay Commission: દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ મળ્યા સારા સમચાર, ડીએમાં થશે 4 ટકાનો વધારો

7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આપતા મોદી સરકારે આજે મોંઘવારી ભથ્થા (DA)માં 4 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં ડીએ વધારવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી.

સરકારની મંજૂરી બાદ હવે કેન્દ્રીય કર્મચારીઓનો ડીએ 42 ટકાથી વધીને 46 ટકા થઈ ગયો છે. 1 જુલાઈ, 2023 થી વધેલા ડીએની ગણતરી કરવામાં આવશે.

7th Pay Commission

આ સાથે જુલાઈથી ઓક્ટોબર સુધીનું બાકી મોંઘવારી ભથ્થું પણ આપવામાં આવશે. આ ઉપરાંત નવેમ્બર મહિનાથી પગાર 46 ટકા ડીએના આધારે કરવામાં આવશે.

કેન્દ્રીય કર્મચારીઓનો લઘુત્તમ મૂળ પગાર (બેઇઝિક પગાર) 18,000 રૂપિયા છે. હવે જો તેમાં 46 ટકાના દરે DA ઉમેરવામાં આવે, તો માસિક DA 8,280 રૂપિયા થઈ જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X