ફોર્બ્સઃ આ આઠ મહિલાઓ છે એશિયાની ટોપ 50ની યાદીમાં

ફોર્બ્સમાં લખ્યું છે કે આ મહિલાઓએ ચીનની મંદી, યૂરોપના મુદ્રા સંઘની ચિંતા અને નબળો અમેરિકન સુધારો હોવા છતાં વધું લાભ મેળવ્યો. જે એક મોટી સફળતાં છે. યાદીમાં સામેલ 50 મહિલાઓએ પડકારપૂર્ણ આર્થિક પરિસ્થિતિ પછી પોતાના વ્યાપારિક ક્ષેત્રમાં સક્રિયતાના આધારે પસંદગી કરવામાં આવી છે.
યાદીમાં સામેલ ભારતીય મહિલાઓ
1- પ્રિયા પોલ, ભારતીય હોટલ વ્યવસાય, તેમણે પિતાની હત્યા બાદ આ વ્યવસાય સંભાળ્યો અને નવી હોટલ્સની શ્રેણીઓ ઉભી કરી દીધી.
2- શોભના ભરતિયા, એચટી મીડિયાની ચેરમેન અને એડિટોરિયલ ડિરેક્ટર.
3- ચંદા કોચર, આઇસીઆઇસીઆઇ બેન્કના પ્રબંધ નિદેશક અને સીઇઓ.
4- કિરણ મજૂમદાર, શો, બાયોકોન ઇન્ડિયાના સંસ્થાપક, ચેરમેન અને પ્રબંધ નિદેશક.
5. ચિત્રા રામકૃષ્ણા, નેશનલ સ્ટોક એક્સચેન્જની સંયુક્ત નિદેશિકા.
6- રેણુકા રામનાથ, મલ્ટીપલ્સ અલ્ટરનેટ એસ્ટેટ મેનેજમેન્ટ ઇન્ડિયાની સંસ્થાપક, પ્રબંધ નિદેશક અને સીઇઓ.
7- પ્રીતા રેડ્ડી, એપોલો હોસ્પિટલની સમૂહ પ્રબંધ નિદેશક.
8- શિખા શર્મા, એક્સિસ બેન્ક ઇન્ડિયાની સીઇઓ અને પ્રબંધ નિદેશક.












Click it and Unblock the Notifications
