નિફ્ટીના ટોપ 8 આકર્ષક સ્ટોક્સ
શું આપ જાણો છો કે CNX નિફ્ટીમાં તમાકુથી હોટલ મેજર ITC સૌથી વધારે વજન ધરાવે છે. આ ઉપરાંત અન્ય મહત્વના સ્ટોક્સ પણ છે. અહીં ખાસ ધ્યાન રાખો કે સ્ટોક્સનું વેઇટેજ 30 સપ્ટેમ્બરના રોજના પરફોર્મન્સને આધારે છે દર્શાવવામાં આવ્યા છે. જો કે કંપનીની સ્થિતિ બદલાતી નથી...

ITC - 1
નિફ્ટીમાં ITC હાઇએસ્ટ વેઇટેજ ધરાવે છે. 30 સપ્ટેમ્બરના રોજ વેઇટેજ 7.64 ટકા છે.

ઇન્ફોસિસ - 2
નિફ્ટીમાં 30 સપ્ટેમ્બરના રોજ ઇન્ફોસિસનું વેઇટેજ 6.73 ટકા છે.

ICICI બેંક
તમામ બેંકોમાં ICICI બેંકનું વેઇટેજ સૌથી વધારે છે. તેમાં 6.17 ટકા વેઇટેજ છે.

HDFC
હાઉસિંગ ફાઇનાન્સ લીડર HDFC 6.15 ટકા વેઇટેજ ધરાવે છે.

HDFC બેંક
દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFC અંદાજે 6 ટકા વેઇટેજ ધરાવે છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
નિફ્ટીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 5.79 ટકા વેઇટેજ ધરાવે છે.

TCS
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસનું વેઇટેજ 5.20 ટકા છે.

લાર્સન એન્ડ ટુર્બો
લાર્સન એન્ડ ટુર્બો સાતમા ક્રમે છે. તેનું વેઇટેજ 4.43 ટકા છે.

ટાટા મોટર્સ
જગુઆર અને લેન્ડ રોવરની માલિકી ધરાવતી ટાટા મોટર્સનું વેઇટેજ 3.3 ટકા છે.












Click it and Unblock the Notifications
