બેંક ઓફ બરોડાને 3102 કરોડ રૂપિયાનું નુકશાન થયું
બેંક ઓફ બરોડા નુકશાન વિશે લિસ્ટ આવી ચુકી છે. આ વખતે બેંક ઓફ બરોડાનું પરિણામ અનુમાન કરતા પણ ખરાબ રહ્યું છે.
બેંક ઓફ બરોડા નુકશાન વિશે લિસ્ટ આવી ચુકી છે. આ વખતે બેંક ઓફ બરોડાનું પરિણામ અનુમાન કરતા પણ ખરાબ રહ્યું છે. બેંકને લગભગ 3102 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. જયારે અનુમાન ફક્ત 122 કરોડ રૂપિયાના નુકશાન વિશે લગાવવામાં આવી રહ્યું હતું. જયારે બેંકનું ગ્રોસ અને એનપીએ બંને વધી ગયું છે. તેના સિવાય પ્રોવિઝનિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.

ગ્રોસ એનપીએ 11.31 ટકાથી વધારીને 12.26 ટકા થઇ ગયું છે. જયારે નેટ એનપીએ પણ 4.91 ટકાથી વધીને 5.49 ટકા થઇ ગયું છે. તેના સિવાય બેંકનું વ્યાજ ઈન્ક્મ પણ અનુમાન કરતા ઓછું છે. વ્યાજનું અનુમાન લગભગ 4443 કરોડ રૂપિયા હતું જે લગભગ 4000 કરોડ રૂપિયા પર અટકી ગયું છે.
આપણે જણાવી દઈએ કે આ રીતે આઈડીબીઆઈ બેંકને 5663 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. જયારે ટેક મહિન્દ્રાને આ વખતે 29.6 ટકાનો ફાયદો થયો છે.












Click it and Unblock the Notifications
