આગામી દસ વર્ષોમાં મફતમાં થશે : કપિલ સિબ્બલ

દૂરસંચાર મંત્રી કપિલ સિબ્બલના જણાવ્યા અનુસાર મફતમાં કોલ કરવામાં લગભગ 10 વર્ષ જેટલો સમય લાગી શકે છે. જો કે કપિલ સિબ્બલે આ વર્ષમાં રોમિંગ ફ્રી કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો ટેલીકોમ મંત્રી તે પણ સ્પષ્ટ કર્યું હતું કે 15 ફેબ્રુઆરી સુધી ટેલિકોમ ક્ષેત્રની લગભગ મોટાભાગની સમસ્યા દૂર થઇ જશે.












Click it and Unblock the Notifications
