For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાયસન્સ વિનાની કંપનીઓ તાત્કાલીક સેવાઓ બંધ કરે: SC

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

2g
નવી દિલ્હી, 15 ફેબ્રુઆરી: સુપ્રિમ કોર્ટે શુક્રવારે આદેશ આપ્યો છે કે 2G સ્પેક્ટ્રમ કેસમાં જે કંપનેઓના લાયસન્સ રદ કરવામાં આવ્યાં છે અને જેમને તાજેતરની હરાજીમાં ભાગ લીધો નથી તેમને તાત્કાલિક સેવાઓ બંધ કરવી પડશે.

જો કે કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે 2 ફેબ્રુઆરી 2012ના રોજ જે કંપનીઓનું રદ કરવામાં આવ્યું છે તેમાં તે કંપનીઓ સામેલ છે જેમની પાસે 900 મેગાહર્ટ્ઝ બેંડનું સ્પેક્ટ્રમ છે.

કોર્ટમાં જસ્ટિસ જી એસ સિંઘવી અને એસ રાધાકૃષ્ણનની બેંચે આ આદેશ આપ્યો હતો. તેમને કહ્યું હતું કે જે કંપનીઓના લાયસન્સ રદ કરવામાં આવ્યાં છે તેમને નવેમ્બર 2012ની હરાજીના પહેલા રાઉન્ડમાં નક્કી કરવામાં રકમ ભરવી પડશે. આ પહેલાં પોતાના પોતાના ગત આદેશમાં આ કોર્ટે સેવાઓ ચાલુ રાખવાની ડેડલાઇન વધારી દિધી હતી.

English summary
The Supreme Court held that telecom companies which were unsuccessful in availing fresh 2G spectrum and those which did not participate in the auction process will cease to operate "forthwith".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X