પહેલી જાન્યુઆરીથી શરૂ થશે કેશ ટ્રાન્સફર સ્કીમ : ચિદમ્બરમ

કેન્દ્ર સરકારે સોમવારે ગરીબોની કલ્યાણ યોજનાઓ અને સબસિડીના નાણા સીધા તેમના આધાર કાર્ડ નંબર આધારિત બેંક એકાઉન્ટમાં જમા કરવાની યોજના 1 જાન્યુઆરી, 2013થી લાગુ કરવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ 1 ફેબ્રુઆરીથી આ યોજના અંતર્ગત બીજા 11 જિલ્લાઓને આવરી લેવામાં આવશે. સરકાર 1 માર્ચ, 2013થી બીજા 12 જિલ્લાઓમાં કેશ ફોર ટ્રાન્સફર યોજનાનું અમલીકરણ કરશે.
આ યોજના અંગે પી ચિદમ્બરમે જણાવ્યું કે અમે કેશ ટ્રાન્ફર યોજના પહેલી જાન્યુઆરી, 2013થી અમલી બનાવવા માટે દ્રઢ નિશ્ચયી હતા. પ્રથમ તબક્કામાં 43 જિલ્લાઓમાં તેનો અમલ કરાશે. આ યોજના અંગે માહિતી અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ જણાવ્યું કે આ યોજનાથી લોકોને વાસ્તવમાં સીધો લાભ મળી શકશે.
કેન્દ્રની યુપીએ સરકાર એક વર્ષમાં સમગ્ર દેશમાં તેને અમલી બનાવવા માંગે છે. નાણા મંત્રાલયને વિશ્વાસ છે કે નાના મોટા વિલંબ સાથે આ યોજના વર્ષ 2013ના અંત સુધીમાં સમગ્ર દેશમાં અમલી બની જશે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
