Gold Rate Today:સોનુ આજે સસ્તુ થયુ કે મોંઘુ, જાણો શું છે 22 અને 24 કેરેટ ગોલ્ડના ભાવ?
Gold Rate Today: આજે શુક્રવારે 13 ડિસેમ્બરે સોનાના ભાવ સપાટ રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સોનું હવે રૂ.80 હજારની આસપાસ પહોંચી ગયું છે. લગ્નની સિઝનમાં સોનાના ભાવ ફરી ટોચ પર છે. આ પહેલા ગુરુવારે 10 ગ્રામ સોનાની કિંમતમાં 900 રૂપિયાનો વધારો થયો હતો.
દેશના તમામ શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત 79,600 હજાર રૂપિયા છે. જ્વેલરી ખરીદનારાઓ માટે 22 કેરેટ સોનાના દરની વાત કરીએ તો તેની કિંમત 73 હજાર રૂપિયાથી વધુ છે. બજારના જાણકારોના મતે આગામી દિવસોમાં સોના-ચાંદીના ભાવમાં વધારો થઈ શકે છે.
ચાંદીના ભાવ આજે શુક્રવારે પણ ફ્લેટ રહ્યા હતા. 13 ડિસેમ્બરે એક કિલો ચાંદીનો ભાવ 95,500 રૂપિયા છે.
Delhi Gold Rate: આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 79 હજાર 620 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 73,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે.
Mumbai Gold Rate: મુંબઈમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 79,470 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 72,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
kolkata Gold Rate: કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત 72,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 79,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
Chennai Gold Rate: ચેન્નાઈમાં 22 કેરેટ સોનાની કિંમત 72,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 79,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Ahmedabad Gold Rate: અમદાવાદમાં 22 કેરેટ સોનાની કિંમત 72,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 79,520 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
Lucknow Gold Rate: લખનૌમાં 22 કેરેટ સોનાની કિંમત 73,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 79,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
Jaipur Gold Rate: જયપુરમાં 22 કેરેટ સોનાની કિંમત 73,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 79,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
Patna Gold Rate: પટનામાં 22 કેરેટ સોનાની કિંમત 72,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 79,520 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
Hyderabad Gold Rate: હૈદરાબાદમાં 22 કેરેટ સોનાની કિંમત 72,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 79,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
Gurugram Gold Rate: ગુરુગ્રામમાં 22 કેરેટ સોનાની કિંમત 73,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 79,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
Bengaluru Gold Rate: બેંગલુરુમાં 22 કેરેટ સોનાની કિંમત 72,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 79,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
Noida Gold Rate: નોઈડામાં 22 કેરેટ સોનાની કિંમત 73,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 79,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.












Click it and Unblock the Notifications
