For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો, બુધવારે જામનગરમાં કેટલા વધ્યા પેટ્રોલના રેટ

જાણો, બુધવારે જામનગરમાં કેટલા વધ્યા પેટ્રોલના રેટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રવિવારે જ્યાં પેટ્રોલના રેટ સ્થિર રહ્યા છે, ત્યાં જ ડીઝલના રેટમાં ફરીથી તેજી નોંધાઈ છે. આજે જામનગરમાં પેટ્રોલ 72.005 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 20 પૈસાના ભાવ વધરાા સાથે 69.61 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. જ્યારે અમદાવાદમાં પણ આજે પેટ્રોલ 72.02 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 69.65 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

દિલ્હીમાં શું છે રેટ

દિલ્હીમાં શું છે રેટ

દિલ્હીમાં આજે પેટ્રોલ 74.63 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 66.74 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. ચેન્નઈ અને મુંબઈમાં પણ પેટ્રોલની કિંમત યથાવત છે જ્યારે ડીઝલની કિંમતમાં ભાવ વધારો નોંધાયો હતો.

ચેન્નઈમાં કેટલી વધી કિંમતો

ચેન્નઈમાં કેટલી વધી કિંમતો

ચેન્નઈમાં પણ ડીઝલના રેટમાં વધારો નોંધાયો છે. ચેન્નઈમાં આજે પેટ્રોલ 77.58 રૂપિાય પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 21 પૈસા પ્રતિ લીટરે ભાવ વધ્યા છે, નવી કિંમતો લાગૂ થયા બાદ આજે ડીઝલ 70.34 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

મુંબઈમાં ડીઝલના રેટ

મુંબઈમાં ડીઝલના રેટ

દિલ્હી, એન્નઈ જ નહિ બલકે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે, પેટ્રોલની કિંમતમાં ફેરફાર થયો નથી. આજે મુંબઈમાં પેટ્રોલ 80.29 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 21 પૈસાના ભાવ વધારા સાથે 69.80 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે.

દેશમાં જલ્દી ઘટશે ડુંગળીના ભાવ, તુર્કીથી આવશે વધુ 12,000 ટન ડુંગળીદેશમાં જલ્દી ઘટશે ડુંગળીના ભાવ, તુર્કીથી આવશે વધુ 12,000 ટન ડુંગળી

English summary
diesel rapes increased in india, no changes in petrol price
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X