For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fuel Rates: સતત બીજા દિવસે ઘટ્યા ડીઝલના ભાવ, જાણો શું છે પેટ્રોલનો ભાવ?

એક મહિનાથી પણ વધુ સમય થઈ ગયો છે પરંતુ ઈંધણ કંપનીઓએ પેટ્રોલના ભાવ વધાર્યા નથી પરંતુ કાલથી ડીઝલના રેટમાં ઘટાડો થઈ રહ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ એક મહિનાથી પણ વધુ સમય થઈ ગયો છે પરંતુ ઈંધણ કંપનીઓએ પેટ્રોલના ભાવ વધાર્યા નથી પરંતુ કાલથી ડીઝલના રેટમાં ઘટાડો થઈ રહ્યો છે. 18 ઓગસ્ટે પણ ડીઝલના ભાવ ઘટ્યા હતા. વળી, આજે પણ ડીઝલના ભાવોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આજે ડીઝલના ભાવ 20 પૈસા પ્રતિ લિટર ઘટ્યા છે જ્યારે કાલે ઈંધણ કંપનીઓએ ડીઝલના ભાવમાં 19 પૈસાથી 21 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો. તમને જણાવી દઈએ કે ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ ક્રૂડ ઓઈલના ભાવોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલની કિંમતો હવે 4986 રૂપિયા પ્રતિ બેરલ પહોંચી ગઈ છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 101.84 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 107.83 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 99.47 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 102.08 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 105.25 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 98.91 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 104.25 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 108.951 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 105.83 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 89.47 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 97.04 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 94.02 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 92.57 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.66 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 94.86 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 95.16 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 98.60 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 97.53 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકશો.

English summary
Diesel rates decreased by 20 paise, petrol unchanged on 19th August, Check today latest fuel rates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X