For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફેસબુકનો સ્માર્ટફોન ધૂમ મચાવશે, આજે લોચિંગ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

facebook-zuckerberg
નવી દિલ્હી, 4 એપ્રિલ: ફેસબુક આજે પોતાના સ્માર્ટફોનને બજારમાં લોન્ચ કરશે. લોચિંગ સમારોહ કંપનીના કેલિફોર્નિયા મુખ્યાલય સ્થિત મેનલો પાર્કમાં આયોજીત કરવામાં આવ્યો છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટે મોબાઇલ ફોન બનાવનાર કંપની એચટીસી સાથે મળીને તૈયાર કર્યો છે.

ઇવીલિક્સનો દાવો છે કે ફેસબુક ફોનનું નામ 'એચટીસી ફર્સ્ટ' હશે. આ ફોનના ફોટા લોચિંગ પહેલાં લીક થઇ ગયા છે. એચટીસી આ પહેલાં પણ બે ફેસબુક ડેડીકેટેડ 'સાલસા' અને 'ચા ચા' નામથી સ્માર્ટફોનને લોન્ચ કરી ચુક્યો છે. આ બંને ફોનના કી-બોર્ડમં ફેસબુક માટે સ્પેશિયલ 'કી' આપવામાં આવી હતી, પરંતુ આ ફોન બજારમાં પોતાની છાપ છોડી શક્યો ન હતો.

શું હશે ફેસબુક સ્માર્ટફોનની ખાસિયતો

સ્ક્રીન: 4.3 ઇંચ

પ્રોસેસર: ડ્યૂઅલ કોર ક્વોલકમ સ્નૈપ ડ્રેગન

રેમ: જીબી

સ્ટોરેજ: 16 જીબી

કેમેરો: 5 મેગા પિક્સલ

પળેપળના સમાચારથી અપડેટ રહેવા માટે આજે જ ગુજરાતી વનઇન્ડિયા ન્યૂઝલેટર સબસ્ક્રાઇબ કરો...

English summary
Social networking giant Facebook is likely to launch a smartphone running on Google’s mobile operating system Android at an event on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X