Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Navratri: ઓનલાઇન સેલમાં ક્યાં, શું ડિસ્કાઉન્ટ મળે છે જાણો

નવરાત્રી દરમિયાન અનેક ઓનલાઇન સેલ તમને આપી રહ્યા છે સારી ઓફર. ફ્લિપકાર્ટથી લઇને એમેઝોનમાં હાલ ચાલી રહ્યા છે સેલ. આ તમામ ઓફર અને સેલની વિગતો વાંચો અહીં.

હાલ નવરાત્રી આવી રહી છે અને નવરાત્રીની સાથે જ ઓનલાઇન શોપિંગ પોર્ટલ પર સેલની સીઝન શરૂ થઇ ગઇ છે. અલગ અલગ સાઇટ નીતનવા ડિસ્કાઉન્ટ આપે છે. જેનો લોકો પણ મોટો ફાયદો ઉઠાવી રહ્યા છે. અને ઘર માટે જરૂરી શોપિંગ કરી રહ્યા છે. વળી અનેક તેવા પણ લોકો હોય છે જે આ રીતે સેલમાં ખરીદી કરવા માટે લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે.

online shopping

Paytm Mall

પેટીએમની તરફથી પેટીએમ મોલ પર મેરા કેશબેક સેલ શરૂ થયા છે. પેટીએમ મોલની આ સેલમાં કંપની 501 કરોડ રૂપિય સુધીના કેશબેક આપવાનો દાવો કરી રહી છે. કંપની પોતાના અનેક યુઝર્સને 100 ટકા સુધી કેશબેક આપશે. આ સેલ 20 સપ્ટેમ્બરથી શરૂ થઇને ચાર દિવસ એટલે કે 23 સપ્ટેમ્બર સુધી ચાલશે. કંપનીએ એક રિલિઝ હેઠળ કહ્યું કે તે દર રોજ 25 ફોન ખરીદારોને 100 ટકા સુધી કેશબેક આપશે. સાથે જ રોજ 200 ગ્રાહકોને 100 ગ્રામ ગોલ્ડ જીતવાનો અવસર પણ આપશે.

flipkard

Flipkart : Big Billion Day Sale

ફ્લિપકાર્ટે પણ બિગ બિલિડન ડે નામે સેલ શરૂ કર્યા છે. જેમાં લેપટોપથી લઇને મોબાઇલ, પાવરબેંક જેવી અનેક વસ્તુઓ પર સારી ઓફર ચાલી રહી છે. આ સેલમાં Huawei P9 સ્માર્ટફોન પણ તમે ખરીદી શકો છો. જેની પર 25,000 રૂપિયા સુધીની છૂટ મળશે. આમ તમે 39,999 રૂપિયા સુધીનો આ ફોન ખાલી 14,999 રૂપિયામાં ખરીદી શકશો. ફિલ્પકાર્ટનો આ સેલ 20 સપ્ટેમ્બરથી શરૂ થઇને 5 દિવસ એટલે કે 24 સપ્ટેમ્બર સુધી ચાલશે.

amazon

Amazon : ગ્રેટ ઇન્ડિયન સેલ

અમેઝોન પર પણ 21 સપ્ટેમ્બરથી ગ્રેટ ઇન્ડિયન સેલ શરૂ થયો છે. જો કે આ ખાલી એમેઝોન પ્રાઇમ મેમ્બર માટે જ છે. જેમાં એચડીએફસી કાર્ડથી ખરીદી પર 10 ટકા જેટલું કેશબેક પણ મળે છે. આ સેલમાં તમે 70 ટકા સુધી ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો. અમેઝોનનો આ સેલ 21 થી લઇને 24 તારીખ સુધી ચાલશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X