Fuel Rates: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરીથી લાગી આગ, મુંબઈમાં 100 રૂપિયાને પાર, જાણો તમારા શહેરના રેટ

બે દિવસની રાહત બાદ આજે એક વાર ફરીથી સામાન્ય જનતાને તગડો ઝટકો લાગ્યો છે કારણકે શુક્રવારે ઈંધણના ભાવ વધી ગયા છે.

નવી દિલ્લીઃ બે દિવસની રાહત બાદ આજે એક વાર ફરીથી સામાન્ય જનતાને તગડો ઝટકો લાગ્યો છે કારણકે શુક્રવારે ઈંધણના ભાવ વધી ગયા છે. આજે પેટ્રોલની કિંમતમાં 24 થી 27 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં 26થી 30 પૈસા પ્રતિ લિટર સુધીનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા મંગળવારે દેશભરના વિવિધ શહેરોમાં પેટ્રોલના ભાવમાં 26 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 23 પૈસા પ્રતિ લિટર વધારવામાં આવ્યા હતા.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 94.76 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 100.98 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 96.23 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 94.76 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 97.92 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 91.82 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 92.04 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 96.90 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 91.14 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 92.99 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 90.38 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 88.51 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.32 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 90.81 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 90.94 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 86.05 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરના રેટ

આ રીતે જાણો તમારા શહેરના રેટ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તેને તમે પોતાના મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે IOC ડાઉનલોડ કરી લો અથવા તમે પોતાના મોબાઈલમાં RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો, તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો RSP નંબર અલગ અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X