Fuel Rates: 4 મેથી અત્યાર સુધી 38 વાર વધ્યા પેટ્રોલના ભાવ, જાણો આજની કિંમત

ઈંધણ કંપનીઓએ શુક્રવારે લોકોને રાહત આપીને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા નથી.

નવી દિલ્લીઃ ઈંધણ કંપનીઓએ શુક્રવારે લોકોને રાહત આપીને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા નથી. જ્યારે ગુરુવારે પેટ્રોલના ભાવમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો અને ડીઝલના રેટમાં 9 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. વધતી કિંમતોના કારણે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

4 મેથી અત્યાર સુધી 38 વાર વધ્યા પેટ્રોલના ભાવ

4 મેથી અત્યાર સુધી 38 વાર વધ્યા પેટ્રોલના ભાવ

ઉલ્લેખનીય છે કે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ 4 મેથી અત્યાર સુધી 38 વાર પેટ્રોલ અને 36 વાર ડીઝલના ભાવ વધી ચૂક્યા છે. જુલાઈ મહિનામાં અત્યાર સુધી 5 દિવસ પેટ્રોલના ભાવ વધી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે 135 જિલ્લાઓમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે 4 મે બાદથી અત્યાર સુધી પેટ્રોલના ભાવમાં 10.16 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 08.89 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થઈ ચૂક્યો છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 100.56 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 106.59 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 101.37 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 100.62 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 103.93 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 97.35 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 102.79 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 107.37 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 97.67 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 97.18 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 94.15 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 92.65 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.48 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 94.99 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 95.14 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 98.74 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 97.68 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 90.01 રૂપિયા પ્રતિ લિટર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X