Fuel Rates : 03 જુલાઈના રોજ પેટ્રોલ અને ડીઝલના દર શું છે?
પેટ્રોલ અને ડીઝલના દર સ્થિર છે, જેના કારણે લોકોને રાહત મળી છે. નોંધનીય છે કે, છેલ્લા 43 દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર છે.
Fuel Rates : રવિવારના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના દર સ્થિર છે, જેના કારણે લોકોને રાહત મળી છે. નોંધનીય છે કે, છેલ્લા 43 દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર છે. 21 મેના રોજ, કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં અનુક્રમે 8 રૂપિયા અને 6 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી, જેના પગલે કેટલાક રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પર વેટના ભાવમાં ઘટાડો કર્યો હતો.

સ્થિર છે તેલના ભાવ
ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલના દર દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારાની પ્રક્રિયાહિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL), ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનલિમિટેડ (BPCL) દ્વારા કરવામાં આવે છે.

આ છે આજના પેટ્રોલના ભાવ
- દિલ્હી: 96.72 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈઃ 113.35 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા: 106.03 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નાઈ: 102.63 રૂપિયા પ્રતિ લીટર
- બેંગ્લોર: 101.94 રૂપિયા પ્રતિ લીટર
- ગુરુગ્રામ: 97.81 રૂપિયા પ્રતિ લીટર
- કેરળ: 117.17 રૂપિયા પ્રતિ લીટર
- જયપુરઃ 108.48 રૂપિયા પ્રતિ લીટર
- નોઈડા: 96.57 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉ: 96.57 રૂપિયા પ્રતિ લીટર
- તિરુવનંતપુરમ: 107.71 રૂપિયા પ્રતિ લીટર
- પોર્ટ બ્લેર: 84.10 રૂપિયા રૂપિયા પ્રતિ લીટર
- પટના: 107.24 રૂપિયા પ્રતિ લીટર
- ભુવનેશ્વર: 103.19 રૂપિયા પ્રતિ લીટર
- ચંદીગઢઃ 96.20 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદ: 109.66 રૂપિયા પ્રતિ લીટર

આ છે આજના ડીઝલના ભાવ
- દિલ્હીઃ 86.62 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈઃ 97.28 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા: 92.76 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નાઈ: 94.24 રૂપિયા પ્રતિ લીટર
- બેંગ્લોર: 87.89 રૂપિયા પ્રતિ લીટર
- ગુરુગ્રામ: 90.05 રૂપિયા પ્રતિ લીટર
- કેરળ: 103.93 રૂપિયા પ્રતિ લીટર
- જયપુરઃ 93.72 રૂપિયા પ્રતિ લીટર
- નોઈડા: 89.96 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉ: 89.76 રૂપિયા પ્રતિ લીટર
- તિરુવનંતપુરમ: 96.52 રૂપિયા પ્રતિ લીટર
- પોર્ટ બ્લેરઃ રૂ. 79.74 રૂપિયા પ્રતિ લીટર
- પટના: 94.04 રૂપિયા પ્રતિ લીટર
- ગુરુગ્રામ: 90.05 રૂપિયા પ્રતિ લીટર
- ભુવનેશ્વરઃ રૂ. 94.76 રૂપિયા પ્રતિ લીટર
- ચંદીગઢઃ 84.26 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદ: 97.82 રૂપિયા પ્રતિ લીટર

આ રીતે ઘરે બેઠા તેલના ભાવ ચેક કરો
- આ વેબસાઇટ https://iocl.com/petrol-diesel-price પર ક્લિક કરો
- અથવા
- ગૂગલ પ્લે સ્ટોર પરથી IOC એપ ડાઉનલોડ કરો.
- અથવા
- 9224992249 પર SMS કરો.
- આ માટે તમારે RSP-સ્પેસ-પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.












Click it and Unblock the Notifications
