Fuel Rates : જાણો 24 જુલાઈના રોજ શું છે પેટ્રોલ અને ડીઝલના ભાવ?
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. જોકે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો ચાલુ છે. ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરની આસપાસ પહોંચી ગઈ છે
Fuel Rates : રવિવારના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી. ખનીજ તેલના ભાવ આજે પણ સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. જોકે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો ચાલુ છે. ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરની આસપાસ પહોંચી ગઈ છે, તેમ છતાં સ્થાનિક ઈંધણની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી.

પેટ્રોલ અને ડીઝલના ભાવ બે મહિનાથી સ્થિર
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મહિનાથી પેટ્રોલ અને ડીઝલના દર સ્થિર છે. દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા પ્રતિ લીટર છે,જ્યારે મુંબઈમાં હવે એક લીટર પેટ્રોલનો ભાવ 106.31 રૂપિયા છે.
જ્યારે ગુરુગ્રામમાં પેટ્રોલ- 97.18 રૂપિયા પ્રતિ લીટર અને કોલકાતામાં એકલીટર પેટ્રોલ 106.03 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

આ છે આજના પેટ્રોલના ભાવ
- દિલ્હીઃ 96.72 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈઃ 106.31 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા: 106.03 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નાઈ: 102.63 રૂપિયા પ્રતિ લીટર
- બેંગલુરુ: 101.94 રૂપિયા પ્રતિ લીટર
- ગુરુગ્રામઃ 97.81 રૂપિયા પ્રતિ લીટર
- કેરળ: 117.17 રૂપિયા પ્રતિ લીટર
- જયપુરઃ 108.48 રૂપિયા પ્રતિ લીટર
- નોઈડા: 96.57 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉ: 96.57 રૂપિયા પ્રતિ લીટર
- તિરુવનંતપુરમ: 107.71 રૂપિયા પ્રતિ લીટર
- પોર્ટ બ્લેર: 84.10 રૂપિયા પ્રતિ લીટર
- પટના: 107.24 રૂપિયા પ્રતિ લીટર
- ગુરુગ્રામઃ 97.18 રૂપિયા પ્રતિ લીટર
- ભુવનેશ્વર: 103.19 રૂપિયા પ્રતિ લીટર
- ચંદીગઢઃ 96.20 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદ: 109.66 રૂપિયા પ્રતિ લીટર

આ છે આજના ડીઝલના ભાવ
- દિલ્હીઃ 86.62 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈઃ 94.27 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા: 92.76 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નાઈ: 94.24 રૂપિયા પ્રતિ લીટર
- બેંગલુરુ: 87.89 રૂપિયા પ્રતિ લીટર
- ગુરુગ્રામ: 90.05 રૂપિયા પ્રતિ લીટર
- કેરળ: 103.93 રૂપિયા પ્રતિ લીટર
- જયપુરઃ 93.72 રૂપિયા પ્રતિ લીટર
- નોઈડા: 89.96 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉ: 89.76 રૂપિયા પ્રતિ લીટર
- તિરુવનંતપુરમ: 96.52 રૂપિયા પ્રતિ લીટર
- પોર્ટ બ્લેરઃ 79.74 રૂપિયા પ્રતિ લીટર
- પટના: 94.04 રૂપિયા પ્રતિ લીટર
- ગુરુગ્રામ: 90.05 રૂપિયા પ્રતિ લીટર
- ભુવનેશ્વરઃ 94.76 રૂપિયા પ્રતિ લીટર
- ચંદીગઢઃ 84.26 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદ: 97.82 રૂપિયા પ્રતિ લીટર

આ રીતે ઘરે બેઠા તેલના ભાવ ચેક કરો
- આ વેબસાઇટ https://iocl.com/petrol-diesel-price પર ક્લિક કરો
અથવા
- ગૂગલ પ્લે સ્ટોર પરથી IOC એપ ડાઉનલોડ કરો.
અથવા
- તો 9224992249 પર SMS કરો.
- આ માટે તમારે RSP-સ્પેસ-પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.












Click it and Unblock the Notifications
