13,સપ્ટેમ્બર, નવી દિલ્હી: લગ્નસરાની નજીક આવી રહેલી મોસમના પગલે અહિના સોના- ચાંદી બજારમા આજે સોનાનો ભાવ નવી ઉંચાઇએ પહોંચ્યો હતો અને પ્રતિ 10 ગ્રામનો ભાવ 32590 બોલાયો હતો, જોકે, મર્યાદિત માગના પગલે ચાંદી રૂ.300 તૂટી હતી અને તેનો પ્રતિ કિલો ભાવ 61200 બોલાયો હતો.
વેપારીઓના જ્ણાવ્યા મુજાબ લગ્નસરાની નજીક આવી રહેલી મોસમ અને આવી રહેલા તહેવારોના પગલે 99.9 સોનું રૂ.110 વધી 32590ના સ્તરે પહોંચ્યુ હતુ. જોકે, હાજર ચાંદી રૂ. 300 ઘટીને રૂ.61200ના સ્તરે જોવા મળી