Gold Price : છેલ્લા 15 વર્ષોમાં સોનાએ કેવુ વળતર આપ્યુ? જુઓ વર્ષ પ્રમાણેના તમામ આંકડા

આજકાલ સોનાની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સોનું સતત સારૂ વળતર આપી રહ્યું છે. હાલ જ નહીં છેલ્લા કેટલાક વર્ષોથી સોનાના ભાવમાં સારો વધારો જોવા મળ્યો છે.

જે રીતે સોનાના ભાવ વધી રહ્યા છે તે જોતા આ વધારો ચાલુ રહેશે તો આ અઠવાડિયે સોનું ઓલ ટાઈમ હાઈથી ઉપર જઈને નવો રેકોર્ડ બનાવી શકે છે.

Gold Price

આ સ્થિતિમાંમાં અમે તમને જણાવીશું કે, 2024માં સોનાનો ભાવ કેટલો આગળ વધી શકે છે અને છેલ્લા 15 વર્ષમાં સોનાના દરે દર વર્ષે કેટલું વળતર આપ્યું છે.

આપણે અહીં વળતર જોઈએ તો આપણને ખબર પડશે કે સોનાએ પણ કેટલાક વર્ષો દરમિયાન નકારાત્મક વળતર પણ આપ્યું છે.

2009 થી 2023 સુધી સોનાએ કેટલુ વળતર આપ્યુ?
2009માં સમગ્ર વર્ષ દરમિયાન સોનાએ લગભગ 19 ટકા વળતર આપ્યું હતું.
2010 માં, સમગ્ર વર્ષ દરમિયાન સોનાએ લગભગ 23 ટકા વળતર આપ્યું હતું.
2011 માં સમગ્ર વર્ષ દરમિયાન સોનાએ લગભગ 31 ટકા વળતર આપ્યું હતું.
2012 માં સમગ્ર વર્ષ દરમિયાન સોનાએ લગભગ 10 ટકા વળતર આપ્યું હતું.
2013 માં સમગ્ર વર્ષ દરમિયાન સોનાએ લગભગ 19 ટકા નકારાત્મક વળતર આપ્યું હતું.
2014 માં સમગ્ર વર્ષ દરમિયાન સોનાએ લગભગ 1 ટકા વળતર આપ્યું હતું.
2015 માં સમગ્ર વર્ષ દરમિયાન સોનાએ લગભગ 6 ટકા નકારાત્મક વળતર આપ્યું હતું.
2016 માં સમગ્ર વર્ષ દરમિયાન સોનાએ લગભગ 12 ટકા વળતર આપ્યું હતું.
2017 માં સમગ્ર વર્ષ દરમિયાન સોનાએ લગભગ 6 ટકા વળતર આપ્યું હતું.
2018 માં સમગ્ર વર્ષ દરમિયાન સોનાએ લગભગ 6 ટકા વળતર આપ્યું હતું.
2019 માં સમગ્ર વર્ષ દરમિયાન સોનાએ લગભગ 22 ટકા વળતર આપ્યું હતું.
2020 માં સમગ્ર વર્ષ દરમિયાન સોનાએ લગભગ 28 ટકા વળતર આપ્યું હતું.
2021 માં સોનાએ સમગ્ર વર્ષ દરમિયાન લગભગ 2 ટકા નકારાત્મક વળતર આપ્યું હતું.
2022 માં સમગ્ર વર્ષ દરમિયાન સોનાએ લગભગ 11 ટકા વળતર આપ્યું હતું.
2023 માં સોનાએ સમગ્ર વર્ષ દરમિયાન લગભગ 13 ટકા વળતર આપ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X