For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gold Rate: સસ્તું થયું સોનું, 30 હજારમાં મળશે તોલું

સોનાની કિમતમાં લગાતાર પડતી જોવા મળી રહી છે. સોનાની કિમત બુધવારે નીચલી સપાટી પર જોવા મળી હતી. સોનાના ભાવમાં ફરી નીચલા સ્તરે આવીને 50764 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોચી ગયા હતા. જ્યારે ચાંદીનો ભાવ 60 હજાર રૂપિયા સુધી પહોં

|
Google Oneindia Gujarati News

સોનાની કિમતમાં લગાતાર પડતી જોવા મળી રહી છે. સોનાની કિમત બુધવારે નીચલી સપાટી પર જોવા મળી હતી. સોનાના ભાવમાં ફરી નીચલા સ્તરે આવીને 50764 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોચી ગયા હતા. જ્યારે ચાંદીનો ભાવ 60 હજાર રૂપિયા સુધી પહોંચી ગયો હતો. સોનાની કિમતમાં આવેલી ભારે પડતીનો લાભ લોકોને મળશે. સોનામાં આવેલી પડતીના લીધે તમે 14 કેરેટવાળા 10 ગ્રામ સોનું માત્ર 30 હજારમાં ખરીદી કરી શકશો.

એક નજર સોનોના ભાવ પર

એક નજર સોનોના ભાવ પર

સોની બજારનો હાલનો ભાવ જોવામાં આવે તો આજે સોનાના ભાવાં મોટી પડતી જોવા મળી હતી. લગાતાર ચાર દિવસથી સોનાના ભાવામાં પડતી જોવા મળી રહી છે. બુધવારે સોનાનો ભાવ 50764 રૂપિયા થઇ ગયો હતો. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા બહાર પાડવામાં આવેલ સોના-ચાંદીના ભાવ આ મુજબ છે.

24 કરેટથી 14 કરેટ ગોલ્ડના ભાવ

24 કરેટથી 14 કરેટ ગોલ્ડના ભાવ


⦁ 24 કેરેટ વાળા સોનાની કિમત 50764 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
⦁ 23 કેરેટ વાળઆ સોનાની કિમત 50561 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
⦁ 22 કેરેટ વાળા સોાનાની કિમત 46500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
⦁ 18 કેરેટ વાળા સોનાની કિમત 38073 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
⦁ 14 કેરેટ વાળા સોનાની કિમત 29697 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

ગ્લોબલ માર્કેટનો હાલ

ગ્લોબલ માર્કેટનો હાલ

ગ્લોબલ માર્કેટમાં નરમીના લીધે આજે બુલિયન બજારમાં પણ સોનાની કિમતમાં નરમી જોવા મળી હતી. સોનાની વાયદા કિમત આજ સવારે અંદાજે 0.3 ટકા ઓછી થઇ ગઇ હતી. જો છેલ્લા ચાર દિવસની વાત કરવામાં આવે તો ચાર દિવસમાં 500 રૂપિયા સુધી સોનું સસ્તુ થયુ છે. MCX પર આજે સોનું 50610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોચી ગયુ હતુ.

સોનાનો ભાવ હજી પડી શકે છે

સોનાનો ભાવ હજી પડી શકે છે

બજારની માનવામાં આવે તો સોનાની કિમતોમાં હજી વધુ પડતી આવશે. એક્સપર્ટના મંતવ્ય મુજબ હજી અમુસ સમય સુધી આ પડતી ચાલુ રહેવાની શક્યતા છે. વૈશ્વિક સ્તર પર સુસ્તી અને મોધવારીને લીધે સોનાની કિમતોમાં પડતી જોવા મળી રહી છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મોઘવારી પર કાબુ મેળવા માટે ફેડ રિજર્વે આગળ પણ વ્યજ દર વધારી તો સોનાની કિમત વધારે નીચે આવી શકે છે.

English summary
Gold Rate: Gold has become cheaper, 10 gram at 30000 rupee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X