Gold Rate Today: સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો આજની લેટેસ્ટ કિંમત

Gold Rate Today (19 August 2025): આજના દિવસે બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં ફરી વધઘટ જોવા મળી છે. 19 ઓગસ્ટના રોજ બજાર ખુલતા જ સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમારા શહેરમાં સોનાનો ભાવ શું છે?

Gold Price Today

સોનાનો શું છે ભાવ ?

Gold Price Today: દિલ્હીમાં 10 ગ્રામ સોનાના ભાવમાં આજે કોઈ જ ઘટાડો કે વધારો નોંધાયો નથી. આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,01,320 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ 92,890 રૂપિયા પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 92,740 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,170 રૂપિયા છે. આ સાથે અમદાવાદ, સુરત, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 92,790 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,220 રૂપિયા છે.

ચાંદીનો શું છે ભાવ ?

Silver Price In India Today (19 Aug 2025): દેશના મોટા રાજ્યોમાં 1 કિલો ચાંદીનો ભાવ 1,17,100 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલની સરખામણીમાં આજે ચાંદીના ભાવમાં પણ 1000 રુપિયાનો વધારો નોંધાયો છે.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X