Gold Rate Today: નવા વર્ષના પહેલા અઠવાડિયામાં સોનું કેટલુ થયુ મોંઘુ, જાણો 24 અને 22 કેરેટના ગોલ્ડના ભાવ
વર્ષ 2025નું પહેલું અઠવાડિયું પૂરું થઈ ગયું છે. નવા વર્ષમાં સોનાના ભાવમાં દરરોજ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં 24 કેરેટ સોનું રૂ.870 મોંઘુ થયું છે. જ્યારે 22 કેરેટ સોનું 800 રૂપિયા મોંઘુ થયું છે.
5 જાન્યુઆરી રવિવારે ભારતમાં 24 કેરેટ સોનાની કિંમત 78 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્વેલરી ખરીદનારાઓ માટે 22 કેરેટ સોનાના દરની વાત કરીએ તો તેની કિંમત 72 હજાર રૂપિયાથી વધુ છે. ગયા વર્ષે સોનાએ 2024માં રોકાણ કરનારાઓને 27 ટકા વળતર આપ્યું છે. 2010 પછી સોનાનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું છે.
આજે 5 જાન્યુઆરીએ ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક સપ્તાહમાં ચાંદી એક હજાર રૂપિયા સસ્તી થઈ છે. આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂ. 91,500 છે.
22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું છે?
Delhi Gold Rate: આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 78 હજાર 860 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત અંદાજે 72,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
Mumbai Gold Rate: મુંબઈમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 78,710 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 72,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
kolkata Gold Rate: કોલકાતામાં 22 કેરેટ સોનાની કિંમત 72,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 78,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
Chennai Gold Rate: ચેન્નાઈમાં 22 કેરેટ સોનાની કિંમત 72,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 78,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

Ahmedabad Gold Rate: અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 72,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 78,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
Lucknow Gold Rate: લખનૌમાં 22 કેરેટ સોનાની કિંમત 72,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 78,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
Jaipur Gold Rate: જયપુરમાં 22 કેરેટ સોનાની કિંમત 72,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 78,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
Patna Gold Rate: પટનામાં 22 કેરેટ સોનાની કિંમત 72,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 78,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
Hyderabad Gold Rate: હૈદરાબાદમાં 22 કેરેટ સોનાની કિંમત 72,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 78,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
Gurugram Gold Rate: ગુરુગ્રામમાં 22 કેરેટ સોનાની કિંમત 72,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 78,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
Bengaluru Gold Rate: બેંગલુરુમાં 22 કેરેટ સોનાની કિંમત 72,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 79,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
Noida Gold Rate: નોઈડામાં 22 કેરેટ સોનાની કિંમત 72,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 78,860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.












Click it and Unblock the Notifications
