For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોસ્ટ ઓફિસ સ્કીમ્સમાં એકાઉન્ટ્સ અને સર્ટિફિકેટ્સ કેવી રીતે ટ્રાન્સફર કરી શકાય?

|
Google Oneindia Gujarati News
india-post

નાની બચત અથવા પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ ભારતમાં બેંક ડિપોઝિટની જેમ જ લોકપ્રિય બચત યોજનાઓ છે. આમ છતાં કેટલીકવાર એકાઉન્ટ કે સર્ટિફિકેટ ટ્રાન્સફર કરવાની જરૂર પડે છે. આ ટ્રાન્સફર એક હોલ્ડર પાસેથી બીજા હોલ્ડર પાસે થાય એવું બની શકે છે. આ માટેના કારણ એક હોલ્ડરનું મરણ અથવા અન્ય કારણ પણ હોઇ શકે છે.

અહીં અમે પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સર્ટિફિકેટના ટ્રાન્સફરની પ્રક્રિયા જણાવી રહ્યા છીએ...

  • એકાઉન્ટના ટ્રાન્સફર માટે હોલ્ડર અથવા સંબંધિત વ્યક્તિએ નિર્ધારિત ટ્રાન્સફર ફોર્મ (SB10(b)) અથવા લેખિત અરજી કરવી પડે છે.
  • ટ્રાન્સફર માટેની લેખિત અરજી કે નિર્ધારિત ફોર્મ ભર્યા બાદ તેને ટ્રાન્સફરિંગ ઓફિસમાં જમા કરાવવાનું રહે છે.
  • જ્યારે સર્ટિફિકેટ ટ્રાન્સફર કરવા માટે ફોર્મ (NC32)માં વિગતો ભરીને તેને પોસ્ટઓફિસની શાખામાં આપવું પડે છે.
  • આ પ્રક્રિયા અત્યંત સરળ છે. તેમાં કોઇની મદદની જરૂર રહેતી નથી. આ સંદર્ભમાં પોસ્ટ માસ્ટર પણ આપની મદદ કરી શકે છે.
English summary
How to transfer accounts and certificate in post office schemes?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X