Free Goldની સ્કીમ લઈને આવી આ કંપની, 19 ફેબ્રુઆરી સુધી છે મોકો
Free Goldની સ્કીમ લઈને આવી આ કંપની, 19 ફેબ્રુઆરી સુધી મોકો
નવી દિલ્હીઃ જેશની સૌથી મોટી નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીમાંથી એક ઈન્ફોલાઈન ફાઈનાન્સ લિમિટેડની નોન બેંકિંગ ફાઈનાન્સ એકમ-આઈઆઈએફએલ ગોલ્ડ લોને ઉત્તર ભારતના રાજસ્થાન, દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગ્રાહકો માટે એક આકર્ષક ઑફર ગોલ્ડ લોન પે ફ્રી ગોલ્ડ રજૂ કરી છે. કંપની તરફથી મંગળવારે જાહેર કરેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ઑફર અંતર્ગત 21 જાન્યુઆરી 2019થી 19 ફેબ્રુઆરી 2019ની વચ્ચે આપવામાં આવનાર તમામ નવી ગોલ્ડ લોન, એપ્રિલ 2019ના અંતિમ અઠવાડિયામાં આયોજિત લકી ડ્રોમાં સામેલ કરવામાં આવશે, જેમાં 50 ગ્રાહકોને 24 કેરેટ શુદ્ધતાનો 1 ગ્રામનો સોનાનો સિક્કો મફત આપવામાં આવશે.

230 બ્રાન્ચમાં યોજના લાગુ
કંપનીના પ્રવક્તાએ કહ્યું કે આ ઑફર ઉત્તર ભારતના રાજસ્થાન, દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં 230 આઈઆઈએફએલ ગોલ્ડ લોનની બ્રાન્ચ પર ઉપલબ્ધ થશે.

લઘુત્તમ વ્યાજદર
આઈઆઈએફએલ ગોલ્ડ લોન ઈન્ડિયા ઈન્ફોલાઈન ફાઈનાન્સ લિમિટિડનો ભાગ છે, જે ભારતની સૌથી મોટી નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓમાંથી એક છે. આઈઆઈએફએલ લોન ઉત્પાદોની વિસ્તૃત શ્રૃંખલા, જેમકે 0.77 ટકા પ્રતિમાસની ન્યૂનતમ વ્યાજદરની સાથે ગોલ્ડ લોન પ્રદાન કરે છે.

5 મિનિટમાં લોન
આઈઆઈએફએલ 5 મિનિટમાં સૌથી વધુ તીવ્રતાથી ગોલ્ડ લોન આપવા માટે મશહૂર છે. આ આસાન ડિજિટલ ચૂકવણીના વિકલ્પ પ્રદાન કરે છે. આઈઆઈએફએલ ગ્રુપનું નોન-બેંકિંગ ફાઈનાન્સ અંગ, ઈન્ડિયા ઈન્ફોલાઈન ફાઈનાન્સ લિમિટેડનો એક મહત્વપૂર્ણ નોન-બેંકિંગ ફાઈનાન્શિયલ કંપની છે, જે સાર્વજનિક જમા સ્વીકાર નથી કરતી અને હોમ એન્ડ પ્રોપર્ટી લોન, ગોલ્ડ લોન, કોમર્શિયલ વ્હિકલ ફાઈનાન્સ, લોન અગેન્સ્ટ સિક્યોરિટીઝ, એસએમઈ બિઝનેસ એન્ડ માઈક્રો ફાઈનાન્સ લોનના બિઝનેસ સાથે સંલગ્ન છે. આઈઆઈએફએલને ક્રાઈસિલે એએની આઈસીઆરએએ એએ (સ્લેબ) તરફથી કેરે એએ (પોઝિટિવ)ની દીર્ઘકાલિન ક્રેડિટ રેટિંગ આપી છે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી









Click it and Unblock the Notifications
