For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાટાએ એર ઇન્ડીયાની ફ્લાઇટનુ ટ્રાન્સફોર્મેશન કરવાની બનાવી યોજના, 5 વર્ષમાં વિહાન AI યોજના અતંર્ગત કરવામાં આવશે

ટાટા સમૂહની માલિકીની એરલાઇન્સ કંપની એર ઇંડિયાને નવુ રૂપ આપવા માટે યોજના તૈયાર થઇ ગઇ છે. ટાટા સમૂહએ એર ઇન્ડીયાનું ટ્રાન્સફોર્મેશનની તૈયારી કરી લીધે છે. આગામી 5 વર્ષોમાં વિહાન એઆઇ ના બદલાવની યોજનાની જાહેરાત કરી છે. ટાટાની

|
Google Oneindia Gujarati News

ટાટા સમૂહની માલિકીની એરલાઇન્સ કંપની એર ઇંડિયાને નવુ રૂપ આપવા માટે યોજના તૈયાર થઇ ગઇ છે. ટાટા સમૂહએ એર ઇન્ડીયાનું ટ્રાન્સફોર્મેશનની તૈયારી કરી લીધે છે. આગામી 5 વર્ષોમાં વિહાન એઆઇ ના બદલાવની યોજનાની જાહેરાત કરી છે. ટાટાની યોજના અંતર્ગત આગામી 5 વર્ષોમાં એર ઇન્ડીયા સ્થાનિક બજારમાં 30 ટકાની ભાગેદારી મેળવી લેશે. હાલમાં એર ઇન્ડીયાની ઘરેલુ બજારમાં 8.4 ટકા ભાગેદારી છે. જેને વધારીને 5 વર્ષણાં 30 ટકા સુધી લઇ જવામાં આવશે.

AIRINDIA

સ્થાનિક બજારની સાથે સાથે આંતરરાષ્ટ્રીય ઓપરેશન પર પણ કામ કરવામાં આવશે. ટાટા એ આ ટ્રાન્સફોર્મેશનને વિહાન એઆઇ નામ આપ્યુ છે. આગામી 5 વર્ષોમાં એર ઇન્ડીયાની સંપૂર્ણ રીતે બદલી નાખવામાં આવશે. પોતાની સેવાઓના વિસ્તાર માટે એર ઇન્ડીયા નવા 30 વિમાન પણ ખરીદશે. તેમજ નેટર્વક વિસ્તાર કરવાનું પણ કામ કરવામાં આવશે. ડોમ્સ્ટીક સિવાય ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ સર્વિસેજનો પણ વિસ્તાર કરવામાં આવશે.

ફ્લાઇટમાં યાત્રીઓને મળનાર સુવિધાઓના વિસ્તાર પર પણ કામ કરવામાં આવશે. એર ઇન્ડીયા વિશ્વસ્તરીય અને નો ડિલે પ્લાઇટની શ્રેણીમાં લાવવામાં આવશે. તેના માટે કર્મચારીઓ અને અધિકારીઓ પાસે પણ સુજાવ માંગવમાં આવી રહ્યા છે. જેથી એરલાઇન્સની સર્વિસમાં સુધારો કરી શકાય.એર ઇન્ડિયાના સીઇઓ કૈપબેલ વિલ્સને જણાવ્યું હતુ કે, એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સુધારો કરીને આરામ દાયક, સીધોને સુવિધાજનક , કેબિનને દુરુસ્ત કરવા અને ઉડાન દરમિયાન યાત્રિઓ માટે મનોરંજનની સુવિધા કરવમાં આવી રહી છે.

English summary
In the next 5 years Air India will increase the facilities
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X