Alert News: પાનકાર્ડ રાખનાર થઇ જાય સાવધાન !

ઇન્કમ ટેક્ષ વિભાગના મુજબ 12 લાખ પાનકાર્ડ ધારકોને ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરી નથી. આવા કેસો પર નજર રાખવા માટે નોડલ સેલ બનાવવામાં આવી છે. ફોલોઅપ એકશન માટે ઓનલાઇન મોનિટરિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. આનાથી ટેક્સ રિર્ટન ફાઇલ કરનાર અને ટેક્સ ચુકવનારની તપાસ કરવામાં કરવામાં આવશે.
ઇન્કમ ટેક્ષ વિભાગ પાસે 4.7 કરોડથી પણ વધુ રેકોર્ડ છે જેમાં હાલમાં 12,19,832 વ્યક્તિઓને તારવવામાં આવે છે. આમના પર પ્રાથમિકતાઓના આધારે નોટિસ મોકલવાની કાર્યવાહી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
