For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત : એક્ઝિક્યુટિવ્સને 2014માં મળ્યો 10થી 12 ટકા પગાર વધારો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 ડિસેમ્બર : ભારતીય કંપનીઓના ટોપ એક્ઝિક્યુટિવ્સ માટે 'અચ્છે દિન' ક્યારનાય આવી ગયા છે. કારણ કે વર્ષ 2014માં ભારતીય કંપનીઓના ટોપ એક્ઝિક્યુટિવ્સને 10થી 12 ટકાનો પગાર વધારો મળ્યો છે. મહત્વની વાત એ છે કે ઝડપથી વિકસી રહેલા ઇ કોમર્સ સેક્ટરની કંપનીઓના કર્મચારીઓને તો 20 ટકા સુધીનો આકર્ષક પગાર વધારો મળ્યો છે.

વર્ષ 2014 જાતિ આધારે પણ વધારે સારું રહ્યું છે કારણ કે આ વર્ષમાં કંપનીઓના બોર્ડમાં મહિલાઓની સંખ્યા અને વય વિવિધતા વધી છે. જેના કારણે દેશની 500 પબ્લિક લિસ્ટોડ કંપનીઓના બોર્ડમાં ઓછામાં ઓછી એક મહિલા ડાયરેક્ટર છે.

આ વર્ષે ભારતમાં જોબ બદલવાનો ટ્રેન્ડ ઠંડો જોવા મળ્યો હતો. આ સ્થિતિ બિઝનેસમાં જોવા મળેલા સુધારાને કારણે છે. કેન્દ્રમાં નવી સરકાર આવવાથી પણ લોકોના વિશ્વાસમાં વધારે થયો હતો.

વર્ષ 2014માં કયા સેક્ટરમાં કેટલો પગાર વધારો મળ્યો તે જોઇએ...

1

1

ફાર્માસ્યુટિકલ - 14 ટકા થી 16 ટકા

2

2

હેલ્થકેર - 14 ટકા થી 16 ટકા

3

3

બેંકિંગ - 10 ટકા થી 13 ટકા

4

4

ફાઇનાન્સ - 10 ટકા થી 13 ટકા

5

5

ઇ કોમર્સ - 16 ટકાથી 20 ટકા

6

6

આઇટી - 9 ટકાથી 12 ટકા

7

7

સરેરાશ પગાર વધારો - 10 ટકા થી 20 ટકા

English summary
India : Executives get 10 to 12% pay hike; more women join boards in 2014
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X