For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં ભારતીયને મળ્યો પ્રતિષ્ઠિત બિઝનેસ એવોર્ડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

india-america
વોશિંગ્ટન, 8 ફેબ્રુઆરી: ભારતીય મૂળના એમેરિકન નાગરિકને એક પ્રતિષ્ઠિત અમેરિકી જર્નલ દ્રારા કોર્પોરેટ એવોર્ડ આપવામાં આવ્યો છે. વેપાર ક્ષેત્રે વિશેષ ઉપલબ્ધિ પ્રાપ્ત કરવા માટે ટેક્સાસના ડલાસ સ્થિત અશોક માગોને ડલાસ બિઝનેસ જર્નલ દ્રારા 'માઇનિરિટી બિઝનેસ લીડર એવોર્ડપ થી સન્માનિત કર્યા છે. માગો યૂએસઇન્ડિયા ફોરમના ચેરમેન છે.

વર્ષ 2010ના પ્રવાસી ભારતીય સન્માન પ્રાપ્ત કરનાર માગોને અહીં આયોજીત એક સમારોહમાં સન્માનિત કરવામાં આવતાં તેમને કહ્યું હતું કે 'તમે સમજી શકો છે કે જો હું 38 વર્ષથી વધુ સમયથી અહીં રહી રહ્યો છું તો હું આ શહેરને કેટલો પ્રેમ કરું છું. આ પહેલાં ભારતીય મૂળના અન્ય અમેરિકાઓને પણ આ એવોર્ડ આપવામાં આવ્યો છે જેમાં પેટે કે પટેલ, શાઝી કે ડેનિયલ, કૃષ્ણકાંત દવેનો સમાવેશ થાય છે.

English summary
An Indian-American businessman has been selected for a corporate award by given by a prestigious US journal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X