For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્ષ 2014માં ભારતનો વૃદ્ધિદર 5 ટકા રહેશે : સંયુક્ત રાષ્ટ્ર

|
Google Oneindia Gujarati News

સંયુક્ત રાષ્ટ્ર, 22 મે : સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2014માં ભારતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર 5 ટકા રહેશે. જ્યારે વપરાશ અને રોકાણ વધવાને કારણે આવતા વર્ષે તે દર 5.5 ટકા રહેશે.

આ રિપોર્ટમાં જણાવ્યા અનુસાર સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ આર્થિક સ્થિતિ અને પરિદ્રશ્ય (ડબલ્યુઇએસપી) 2014ના અનુસાર ભારતની આર્થિક વૃદ્ધિ દર 2014માં 5 ટકા તથા વર્ષ 2015માં 5.5 ટકા રહેશે. આ દર 2013માં 4.8 ટકા તથા વર્ષ 2012માં 4.7 ટકા રહી હતી.

india-plain-map

આ અનુસાર દક્ષિણ એશિયામાં સરેરાશ આર્થિક વૃદ્ધિમાં ધીરે ધીરે મજબૂતી આવવાની સંભાવના છે. જે વર્ષ 2013માં બે દાયકાના નીચલા સ્તરે હતી.

English summary
Indian economy to grow by 5 percent in 2014 : UN
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X