જ્વેલરી નિકાસકારો સોનુ ખરીદવા લોન લઇ શકાશે

આરબીઆઇએ બેન્કોને એ ખાતરી કરવાનો નિર્દેશ આપતા કહ્યું છે કે બેન્ક લોન તે એકમોને ના આપે જેઓ જ્વેલરી નિકાસનાં કારોબારમાં નથી. રિઝર્વ બેન્કે પોતાનાં નિવેદનમાં કહ્યું છે કે, સોનાની આયાત માટે દેવાની મંજૂરી મળશે પણ આ મંજૂરી એ જ એકમોને મળશે જે આભૂષણોનાં નિકાસમાં રોકાયેલા છે.
આ મહિનાની શરૂઆતમાં રિઝર્વ બેન્કે લોન માટે જરૂરી સ્થાનિક ગ્રાહકો દ્વારા સોનાની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો.












Click it and Unblock the Notifications
