કિંગફિશરને 755 કરોડ રૂપિયાની ખોટ

કંપનીએ બોમ્બે શેર બજારમાં મોકલેલી સૂચનામાં આ જાણકારી આપી. આ પહેલા વર્ષના આ ત્રિમાસિકમાં કંપનીને 444.26 કરોડ રૂપિયાને ચોખ્ખો લાભ થયો હતો.
કંપનીએ જણવ્યું કે, આલોચ્ય ત્રિમાસિકમાં કિંગફિશરે ઘણી ઉડાનો ચાલું નહોતી કરી. કંપનીએ પોતાના પુનરોદ્ધાર યોજના અને પછી પરિચાલન શરુ કરવાની મંજૂરીનો પ્રસ્તાવ ડીજસીએને મોકલ્યો છે. કંપનીએ પરિણામ બાદ મંગળવારે સવારે બોમ્બે શેર બજારમાં કંપનીઓના શેર 3.83 ટકા નીચે ઉતરીને 12.06 પર આવી ગયા.
વિજય માલ્યાએ કહ્યું કે, કંપનીને 401 કરોડની નાણાકીય ખોટ અને હવાઇ જહાજોની પુનઃસુપર્દગી લેવા માટે 275 કરોડ રૂપિયાની એકમુશ્ત રાશીને મેળવીને ત્રિમાસિકમાં કંપનીને કુલ 755 કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ થઇ છે.












Click it and Unblock the Notifications
