For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

3 ગણુ રિટર્ન: આ શેરોએ એક મહિનામાં આપ્યુ ભારે રિટર્ન, જાણો નામ

સામાન્ય રીતે પૈસા ડબલ થાય એવું સાંભળીને આપણને સૌને સારું લાગે છે. પરંતુ ત્યારે વધુ સારું લાગે છે જ્યારે એક મહિનામાં પૈસા ત્રણ ગણા થાય શું આવું થઈ શકે? જો તમને વિશ્વાસ ન હોય તો અહીં એવા શેરનું લિસ્ટ આપવામાં આવી રહ્યું છે

|
Google Oneindia Gujarati News

સામાન્ય રીતે પૈસા ડબલ થાય એવું સાંભળીને આપણને સૌને સારું લાગે છે. પરંતુ ત્યારે વધુ સારું લાગે છે જ્યારે એક મહિનામાં પૈસા ત્રણ ગણા થાય શું આવું થઈ શકે? જો તમને વિશ્વાસ ન હોય તો અહીં એવા શેરનું લિસ્ટ આપવામાં આવી રહ્યું છે જેનાથી એક મહિનામાં પૈસા ડબલથી લઈને ત્રણ ગણા સુધી થઈ શકે છે. આ શેરનું નામ એક મહિના પહેલાનું અને અત્યારના ભાવ દેખાડવામાં આવી રહ્યો છે. જેથી રિટર્નને સમજવામાં આસાની રહે જો તમે એવી કંપનીઓ વિશે જાણવા માટે ચૂકી ગયા હોય તો અહીં પર એવી 25 કંપનીઓ વિશે જણાવવામાં આવ્યું છે.

જાણુો સૌથી વધુ રિટર્ન આપનાર ટોપ 5 શેર

જાણુો સૌથી વધુ રિટર્ન આપનાર ટોપ 5 શેર

ગોબલિન ઇન્ડિયાના શેરમાં આજથી એક મહિના પહેલા અંદાજે 20 રૂપિયા પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. જ્યારે અત્યારે આ શેરની કિંમત 63.50 રૂપિયા થઈ ગઈ છે આમ આ શેર દ્વારા એક મહિનામાં અંદાજે 217.50 ટકાનું રિટર્ન આવ્યું છે.

કે.બી.એસ ઇન્ડિયાના શેર આજથી એક મહિના પહેલા અંદાજે 12.44 ના સ્તર સાથે ટ્રેન્ડ કરી રહ્યા હતા જેની કિમત અત્યારે 28.70 રૂપિયા છે. આ શેરે એક મહિનામાં 130.71% નું રિટર્ન આપ્યુ છે.

આર્નોલ્ડ હોલ્ડીંગ્સના શેર આજથી એક મહિના પહેલા અંદાજે 12.91 સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યા હતા આજે ૨૯.૬૦ રૂપિયા નો ભાવ બોલાઈ રહ્યો છે. આ રીતે આ શેરમાં એક મહિનામાં 129 28% નો રિટર્ન મળ્યું હતુ.

વેલકાસ્ટ સ્ટીલના શેર આજથી એક મહિના પહેલા અંદાજે 389.90 સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. આ શેરનો ભાવ આજે 892.90 નો છે. આમ આ શેરે એક મહિનામાં જ 129.01 ટકા નું રિટર્ન આપ્યું છે.

એક્રો ઇન્ડિયાના શેર આજથી એક મહિના પહેલા 232.80 રૂપિયા ના સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. જે આજે શેરના ભાવ 532.80 રૂપિયા થઈ ચૂક્યા છે આમ આ શેર એક મહિનામાં 128.87 ટકા રિટર્ન આપ્યુ છે.

જાણો રીટન આપનારા ટોપ 5 શેરો વિશે

જાણો રીટન આપનારા ટોપ 5 શેરો વિશે

જયંત ઇન્ફ્રાટેક ના શેર આજથી એક મહિના પહેલા અંદાજે 209.50 રૂપિયા સ્તરે ટ્રેન કરી રહ્યા હતા. આજે શેર 219 20 રૂપિયા ભાવ પર ચાલી રહ્યા છે. આમ આ શેરે એક મહિનામાં 128.74 ટકાનું રિટર્ન આવ્યું છે.

અંબર પ્રોપર્ટી ઇન્ડસ્ટ્રીઝના શેર આજથી એક મહિના પહેલા 153.5 સ્તરે ટ્રેન કરી રહ્યા હતા. આ શેરની આજે 391.40 રૂપિયાની કિંમત છે. આમ આ શેરે ફક્ત એક જ મહિનામાં 128.70% રીટન આપ્યું છે.

ગ્રેટ એક્સ ઇન્ડસ્ટ્રીના શેર આજથી એક મહિના પહેલા 11.39 ના સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. આ શેર 25.95 નો ભાવ બોલાઈ રહ્યો છે. આમ આ 13 એક મહિનામાં 127.85 ટકાનું રિર્ટન આવ્યું છે.

દક્ષિણી મેગ્નેશિયમ એન્ડ કેમિકલ્સના શેર આજથી એક મહિના પહેલા 30.5 રૂપિયામાં સ્તરે ટ્રેન્ડ કરી રહ્યા હતા. આ શેરની કિંમત અત્યારે 69.70 રૂપિયા છે. આમ આ શેર એક મહિનામાં અંદાજે 126.41 ટકાનું રિટર્ન આપ્યું છે.

એબીસી ગેસ ના શેર આજથી એક મહિના પહેલા અંદાજે 61.35 ના સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. આ શેરની કિંમત અત્યારે 139.25 છે આમ આ શેર એક મહિનામાં અંદાજ 126.98% રિટર્ન આપ્યું છે.

જાણો સૌથી વધુ રિટર્ન આપનાર 5 શેરો વિશે

જાણો સૌથી વધુ રિટર્ન આપનાર 5 શેરો વિશે

કલર ચિપ્સ ન્યૂ ઇન્ડિયા મીડીયાના એક મહિના પહેલા અંદાજે 55.65 રૂપિયાના સ્ત્રે ટ્રેન્ડ કરી રહ્યા હતા. આ જ શેર અત્યારે 125.50 રૂપિયાની કમ છે. આમ આ શેરે એક મહિનામાં 125.52 ટકાનું રિટર્ન આપ્યુ છે.

એન.આઇ.બી.ના શેર આજથી એક મહિના પહેલા અંદાજે 138.35 ના સ્તર પર ટ્રેન કરી રહ્યા હતા આ શેરની કિંમત અત્યારે 312 રૂપિયા છે. આ શેહ આશિયાર ને એક મહિનામાં અંદાજે 125.51% નું રિટર્ન આપ્યુ છે.

પ્રેશર સેન્સેટિવ સિસ્ટમ ના શેર આજથી એક મહિના પહેલા અંદાજે 36.50 રૂપિયાના સ્તર ટ્રેન્ડ કરી રહ્યા હતા. આ શેરની કિંમત અત્યારે 82.05 રૂપિયા છે. આ શેરે એક મહિનામાં અંદાજે 125.89% નું રિટર્ન આપ્યું છે.

સીકોસ્ટ શિપિંગના શેર આજથી એક મહિના પહેલા અંદાજે 2.92 ના સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. આ શેરની કિંમત અત્યારે 5.5 રૂપિયા છે. આમ એક મહિનામાં અંદાજે 124.21% નું રીટન આપ્યું છે.

શાલીમાર વાયરસ ઇન્ડસ્ટ્રીઝના શેર આજથી એક મહિના પહેલા 9.02 રૂપિયાના સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. આ શેરની કિંમત અત્યારે 20.10 રૂપિયા છે. આમ આ શેર એક મહિનામાં અંદાજે 122.84% રિટર્ન આપ્યું છે.

જાણું વધુ રિટર્ન આપનાર ચ ટોપ 5 શેરો વિશે

જાણું વધુ રિટર્ન આપનાર ચ ટોપ 5 શેરો વિશે

મયુર ફ્લોરિંગ્સ ના શેર આજથી એક મહિના પહેલા અંદાજે 4.12 રૂપિયાના સ્તર ટ્રેન્ડ કરી રહ્યા હતા. આ શેરની કિંમત અત્યારે 9.09 રૂપિયા છે. આ શેરે એક મહિનામાં અંદાજે 120.63 ટકાનું રિટર્ન આપ્યું છે.

ગંગા ઇન્ડસ્ટ્રીઝ ના શેર આજથી એક મહિના પહેલા 110.80 માં ના સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. આ શેર ની કિંમત અત્યારે 242.45 છે. આમ આ શેરે એક મહિનામાં અંદાજે 118 91 ટકા આપ્યું રિટર્ન આપ્યુ છે

ક્વાંટમ ડિજિટલ ના શેર આજથી એક મહિના પહેલા અંદાજે 8.25 ના સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. આ શેરની કિંમત અત્યારે 17.90 રૂપિયા છે. આ શેરે એક મહિનામાં 116.97% રિટર્ન આપ્યું છે.

મરકરી મેટલ્સ લિમિટેડના શેર આજથી એક મહિના પહેલા 3.42 ના સ્તર પર ટ્રેન કરી રહ્યા હતા. આ શેરની કિંમત અત્યારે 7.32 રૂપિયા છે આમ આ શેરે મહિનામાં 114.04 નું રિર્ટન આવ્યું છે.

જિંદાલ લીઝફિન ના શેર એક મહિના પહેલા 31.05 રૂપિયાના સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. આ શેરની કિંમત અત્યારે 66.15 રૂપિયા છે. આ શેરે એક મહિનામાં 113.04% રૂપિયાનું રિટર્ન આપ્યું છે.

જાણુો સૌથી વધુ રિટર્ન આપનાર 5 શેરો વિશે

જાણુો સૌથી વધુ રિટર્ન આપનાર 5 શેરો વિશે

સંગલ પેપરના શેર આજથી એક મહિના પહેલા 108.35 રૂપિયાના સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યા હતા આ શેરની કિંમત અત્યારે 226.25 છે. આ ેશેર એક મહિનામાં અંદાજે 108.81% નું રિટર્ન આવ્યું છે.

હજુર મલ્ટી પ્રોજેક્ટના શેર ની કિંમત આજથી એક મહિના પહેલા 44.15 ના સ્તર પર ટ્રેન્ડ કરી રહી હતી. આ શેરની કિંમત અત્યારે 91.45 છે. આે શેર એક મહિનામાં 107.13 ટકાનું રિટર્ન આપ્યુ છે.

શ્રી મેન્યુફેક્ચરિંગ કંપનીના શેર આજથી એક મહિના પહેલા 5.25 ના સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. આ શેરની કિંમત અત્યારે 10.75 રૂપિયા છે આમ આ શેરે એક મહિનામાં 104.76% નું રીટર્ન આવ્યું છે.

ઓરેકલ ક્રેડિટ ના શેર આજથી એક મહિના પહેલા 68.50 રૂપિયાના સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યા હતા આ શેરની કિંમત અત્યારે 139.90 રૂપિયા છે. એક મહિનામાં આ શેહે 104.23 ટકાનું રિટર્ન આપ્યું છે.

ઓબ્જેકટવન ઇન્ફોર્મેશન નાસીર આજથી એક મહિના પહેલા 9.53 રૂપિયાના સ્તર પર ટ્રેન્ડ કરી રહ્યા હતા. આ શેરની કિંમત અત્યારે 19.35 રૂપિયા છે. એક આ શેરે મહિનામાં અંદાજે 103.04 રૂપિયાનું રિટર્ન આપ્યું છે.

English summary
Know about stocks that give 3 times return in one month
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X