For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Lockdown: જાણો શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના રેટ શું છે?

Lockdown: જાણો શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના રેટ શું છે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ આજે શુક્રવારે એટલે કે 29 મે 2020ના રોજ પેટ્રોલ અને ડીઝલના રેટમાં વધારો નોંધાયો છે. આજે પેટ્રોલના રેટ 1.67 રૂપિયા પ્રતિ લીટરના વધારા સાથે 71.26 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે, જ્યારે ડીઝલના રેટ પણ 7.10 રૂપિયાના વધારા સાથે 6939 રૂપયા પ્રતિ લીટર થઈ ગયું છે. સરકારી ઓઈલ કંપનીઓ કંમતની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હન્દુસ્તાન પેટ્રોલિયમ દૈનિક આધારે 6 વાગ્યેથી પેટ્રોલ અને ડીઝલના રેટમાં સંશોધન કરે છે અને જાહેર કરે છે.

આજના પેટ્રોલ અને ડીઝલના રેટ

આજના પેટ્રોલ અને ડીઝલના રેટ

  • દિલ્હીમાં હવે 1 લીટર પેટ્રોલની કિંમત 71.26 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે 1 લીટર ડીઝળ 69.39 રૂપિયા પ્રતિ લીટર છે.
  • કોલકાતામાં હવે 1 લીટર પેટ્રોલની કિંમત 73.30 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે 1 લીટર ડીઝલની કિંમત 65.62 રૂપિયા પ્રતિ લીટર છે.
  • મુંબઈમાં આજે 1 લીટર પેટ્રોલની કંમત 76.31 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત 66.21 રૂપિયા પ્રતિ લીટર છે.
  • ચેન્નઈમાં હવે 1 લીટર પેટ્રોલની કિંમત 75.54 રૂપિયા છે જ્યારે 1 લીટર ડીઝલની કિંમત 68.22 રૂપિયા પ્રતિ લીટર છે.
કિંમત નક્કી કરવાના આધા

કિંમત નક્કી કરવાના આધા

વિદેશી મુદરા દર સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત શું છે, એ આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલની કંમતોમાં બદલાવ થાય છે. આ માપદંડના આધારે જ પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરવામાં આવે છે.

પેટ્રોલમાં કેટલો ટેક્સ ચૂકવો છો તમે

પેટ્રોલમાં કેટલો ટેક્સ ચૂકવો છો તમે

રિટેલ વેચાતા પેટ્રોલ અને ડીઝલ માટે જેટલી રકમની તમે ચૂકવણી કરો છો તેમાંથી 55.5 ટકા પેટ્રોલ માટે અને 47.3 ટકા તમે ડીઝલ માટે ટેક્સ ચૂકવો છો.

ગરમીથી જલદી જ મળશે રાહત, 8 જૂને મહારાષ્ટ્ર પહોંચશે ચોમાસુંગરમીથી જલદી જ મળશે રાહત, 8 જૂને મહારાષ્ટ્ર પહોંચશે ચોમાસું

English summary
Lockdown: know diesel and petrol price of 29th may in your city
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X