સામાન્ય વધારા સાથે શેર બજાર ખૂલ્યું

આ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 3.60 અંકના વધારા સાથે 5,669.20ના અંક સાથે ખૂલ્યો હતો. બ્રોકરોએ કહ્યું હતું કે રિઝર્વ બેંક દ્રારા પર દર ઘટાડવાની આશામાં ભંડોળો દ્રારા બેકિંગ અને રીયાલ્ટી શેરોની ખરીદીથી કારોબાર સુધરી શકે છે.












Click it and Unblock the Notifications
