ગુજરાતમાં રોકાણ નહીં કરી 10,500 કરોડ રૂપિયા બચાવશે મારૂતિ

નવી દિલ્હી, 7 જૂન: સુઝુકી મોટર કોર્પોરેશનને ગુજરાતમાં પ્લાંટ લગાવવા પર સહમતિ આપનાર મારૂતિ સુઝુકીને આ પ્લાંટમાં રોકાણ નહીં કરવાથી 15 વર્ષોમાં લગભગ 10,500 કરોડ રૂપિયાનની બચત થવાની આશા છે. સુઝુકી મોટર કોર્પ, મારૂતિ સુઝુકીની મૂળ કંપની છે.

વિવાદાસ્પદ ગુજરાત પ્લાંટના સંબંધમાં બોમ્બે શેર બજારને આપવામાં આવેલી પ્રસ્તુતિમાં કંપનીએ જણાવ્યું કે તેણે સુઝુકી મોટર ગુજરાત (એસએમજી)ની સાથે એક કોંટ્રેક્ટનો કરાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

maruti
કંપનીએ જણાવ્યું, કે આ કરાર 15 વર્ષ માટે રહેશે, અને જાતે જ આવનારા 15 વર્ષ માટે તે રીન્યૂ થઇ જશે, જ્યાંથી બંને કંપનીઓ આ કરારને ખત્મ કરવા માટે સહમતી ના દર્શાવે.

મારુતિ સુઝુકી ઇન્ડિયાએ જણાવ્યું કે આનાથી કોન્ટ્રાક્ટ રિન્યૂ કરારના શરૂઆતી 15 વર્ષ દરમિયાન વાર્ષિક 8.5 ટકા રિટર્ન ઓફ ટેક્સને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં રોકાણની બચતથી લગભગ 10,500 કરોડ રૂપિયાની કમાણી થઇ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X