For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gold Bond Scheme: મોદી સરકાર વેચશે સસ્તુ સોનું , આજથી કરી લો તૈયારી, આ તારીખથી શરુ થાય છે રોકાણ

મોદી સિરકાર હવે જનતા પાસેથી સોનુ ખરીદી કરીને તેના પર વ્યાજ પણ આવશે. જો તેમ સોનાને 8 વર્ષ સુધી રાખો છો તેના પર સરકાર દ્વારા સારુ એવુ વ્યાજ પણ ચૂકવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

RBI Gold Bond Scheme જો તમે પણ સસ્તુ સોનુ ખરીદવા માંગતા હોય તો મોદી સરકાર તમારામાટે જબરદસ્ત ઓફર લઇને આવી છે. જી હા, રિજર્વ બેન્કો ઓફ ઇન્ડીયા તરફથી સરકારી સ્વર્ણ બોન્ડ યોજના ફરી શરૂ કરવામાં આવશે. આરબીઆઇ બે ચરણોમાં સરકારી સ્વર્ણ બોન્ડ યોજનાને લોન્ચ કરશે. રોકાણની યોજનાને ડિસેમ્બર અને માર્ચમાં ખોલવામાં આવશે.

GOLD

19 અને 23 ડિસેમ્બરના સુધીમાં રોકાણ કરવાની તક

નાણાં મંત્રાલય તરફથી બહાર પડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્ય છે. સ્વર્ણ બોન્ડ યોજનાનો પહેલો તબક્કા 19 થી 23 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. બીજો તબક્કો રોકાણનો 6 થી 10 માર્ચ સુધીનો રહેશે. ભારત સરકાર તરફથી આરબીઆઇ બોન્ડ બહાર પાડવામાં આવશે. સ્વર્ણ બોન્ડનુ વેચાણ બેકોની અલગ અલગ શાખા પરથી થશે જેમા ગ્રામિણ ક્ષેત્રીય બેન્કો, સ્ટોક હોલ્િંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લીમિટેડ, ક્લીયરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, મુખ્ય પોસ્ટ ઓફિસ અને આરબીઆઇ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા કવરામાં આવશે.

ચાર કિલો ખરીદીની લિમિટ

મંત્રાલય તરફથી જણાવામાં આવ્યુ છે કે, સ્વર્ણ બોન્ડની મર્યાદા 8 વર્ષની હશે. પાંચ વર્ષ બાદ તેમાં વ્યાજની ચૂકવણીની તારીખે અકાળ રિડેમ્પશનની સુવિધા હશે. રોકાણકારોને આમા છ માસના આધારે 2.50 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. એક રોકાણકાર તેમા વધુમાં વધુ 4 કિલોગ્રામ સોનાની ખરીદારી કરી શકે છે.

અવિભાજીત હિન્દુ પરિવાર HUF માટે ચાર કિલોગ્રામ અને સંસ્થાઓ માટે 20 કિલોગ્રામ પ્રતિ નાણાંકીય વર્ષે છે. ગોલ્ડની ફિજિકલ ડિમાન્ડમાં ઘટાડો કરવા માટે અને રોકાણથી ગોલ્ડ બોન્ડ યોજનાને પહેલી વાર વાર નવેમ્બર 2015 માં લાવામા આવી હતી. ત્યાર બાદ યોજનાને રોકાણકારોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

English summary
Modi government is once again bringing gold bond scheme
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X