For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુકેશ અંબાણીની જાહેરાત, ભારતમાં 5G સર્વિસ આપશે રિલાયંસ જીયો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 43 મી એન્યુઅસ જનરલ મીટીંગ સભામાં (એજીએમ), કંપનીના અધ્યક્ષ મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ 5જી અંગે મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે જિઓ ભારતમાં 5જી સેવા શરૂ કરશે. અંબાણીએ કહ્યુ

|
Google Oneindia Gujarati News

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 43 મી એન્યુઅસ જનરલ મીટીંગ સભામાં (એજીએમ), કંપનીના અધ્યક્ષ મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ 5જી અંગે મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે જિઓ ભારતમાં 5જી સેવા શરૂ કરશે. અંબાણીએ કહ્યું કે આ ટેકનોલોજી ભારતમાં સંપૂર્ણ તૈયાર કરવામાં આવી છે. સરકાર દ્વારા 5જી સ્પેક્ટ્રમની હરાજી સાથે તેનો અમલ કરવામાં આવશે.

Jio

તેમણે કહ્યું કે જિઓ આગામી ત્રણ વર્ષમાં 50 કરોડ મોબાઇલ ગ્રાહકોને ઉમેરશે. આ તકનીકને આગામી વર્ષ સુધીમાં ક્ષેત્રમાં ઉપયોગ માટે તૈયાર કરી શકાય છે. આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી વર્ચ્યુઅલ ઓનલાઇન એજીએમ દ્વારા ભારત, યુએસએ, યુકે, કેનેડા, જાપાન, હોંગકોંગ સહિત વિશ્વભરમાં ફેલાયેલા 26 લાખ શેરહોલ્ડરોને સંબોધન કરી રહ્યા છે.

આ પણ વાંચો: રિલાયંસ ઇન્ડસ્ટ્રીની 43મી એન્યુઅલ જનરલ મીટીંગ, થઇ શકે છે મોટી જાહેરાત

English summary
Mukesh Ambani's announcement, Reliance Jio will provide 5G service in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X