બુધવારના પેટ્રોલ-ડીઝલના રેટ, જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ

બુધવારના પેટ્રોલ-ડીઝલના રેટ, જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ

નવી દિલ્હીઃ આજે બુધવારે એટલે કે 4 માર્ચ 2020ના રોજ પેટ્રોલ અને ડીઝલના રેટમાં કોઈ બદલાવ થયો નથી. આજે પેટ્રોલનો રેટ 71.44 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર રહ્યો. જ્યારે ડીઝલના રેટ પણ 64.03 રૂપિયા પ્રતિ લીટરે સ્થિર રહ્યા છે. સરકારી ઓઈલ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ પ્રતિદિન પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ દૈનિક આધારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના રેટમાં સંશોધન કરે છે, અને જાહેર કરે છે.

જાણો આજના પેટ્રોલ અને ડીઝલના રેટ

જાણો આજના પેટ્રોલ અને ડીઝલના રેટ

  • અમદાવાદમાં આજે પેટ્રોલ 68.95 રૂપિયા જ્યારે ડીઝલના રેટ 67.01 રૂપિયા પ્રતિ લીટરે છે.
  • દિલ્હીમાં 1 લીટર પેટ્રોલની કિંમત 71.44 રૂપિયા છે જ્યારે 1 લીટર ડીઝલ 64.03 રૂપિયા પ્રતિ લીટર છે.
  • કોલકાતામાં 1 લીટર પેટ્રોલની કિંમત 74.11 રૂપિયા છે. જ્યારે 1 લીટર ડીઝલ 66.36 રૂપિયા પ્રતિ લીટર છે.
  • મુંબઈમાં 1 લીટર પેટ્રોલની કિંમત 77.13 રૂપિયા છે. જ્યારે 1 લીટર ડીઝલ 67.05 રૂપિયા પ્રતિ લીટર છે.
  • ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 74.23 રૂપિયા છે જ્યારે ડીઝલમાં 1 લીટરના 67.57 રૂપિયા પ્રતિ લીટર છે.
કિંમત નક્કી કરવાનો આ આધાર છે

કિંમત નક્કી કરવાનો આ આધાર છે

વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે, આ આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બદલાવ થાય છે. આ માપદંડોના આધારે જ પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરવાનું કામ ઓઈલ કંપનીઓ કરે છે.

પેટ્રોલમાં ટેક્સનો ભાગ કેટલો

પેટ્રોલમાં ટેક્સનો ભાગ કેટલો

છૂટક વેચાતા પેટ્રોલ અને ડીઝલ માટે જેટલી રકમની તમે ચૂકવણી કરો છો, તેમાં તમે 55.5 ટકા પેટ્રોલ માટે અને 47.3 ટકા ડીઝલ માટે ટેક્સ ચૂકવી રહ્યા છો.

ડીલર પણ પોતાનું માર્જિન જોડે છે

ડીલર પણ પોતાનું માર્જિન જોડે છે

પેટ્રોલ પંપ ચલાવતા ડીલર્સ પણ ખુદનુ માર્જિન જોડ્યા બાદ પેટ્રોલ અને ડીઝલ વેચે છે. પેટ્રોલ રેટ અને ડીઝલ રેટમાં આ કોસ્ટ પણ જોડવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X