Lockdown: જાણો બુધવારે પેટ્રોલ અને ડીઝલના રેટ શું છે

Lockdown: જાણો બુધવારે પેટ્રોલ અને ડીઝલના રેટ શું છે

નવી દિલ્હીઃ આજે બુધવારે એટલે કે 13 મે 2020ના રોજ પેટ્રોલ અને ડીઝલના રેટમાં વધારો નોંધાયો છે. આજે પેટ્રોલનો રેટ 1.67 રૂપિયા પ્રતિ લીટર વધીને 71.26 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. જ્યારે ડીઝલના રેટ પણ 7.10 રૂપિયા પ્રતિ લીટર વધી 69.39 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. જ્યારેથી દેશમાં લૉકડાઉન શરૂ થયું છે પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના રેટમાં આજે બદલાવ કર્યો છે. સરકારી ઓઈલ કંપનીઓ કિંમતની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે.

આજના પેટ્રોલ-ડીઝલના રેટ જાણો

આજના પેટ્રોલ-ડીઝલના રેટ જાણો

  • દિલ્હીમાં આજે 1 લીટર પેટ્રોલની કિંમત 71.26 રૂપિયા છે. જ્યારે 1 લીટર ડીઝલના કિંમત 69.39 રૂપિાય છે.
  • કોલકાતામાં હવે 1 લીટર પેટ્રોલની કિંમત 73.30 રૂપિયા છે. જ્યારે 1 લીટર ડીઝલની કિંમત 65.62 રૂપિયા છે.
  • મુંબઈમા પેટ્રોલની કિંમત 76.31 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલની કિંમત 66.21 રૂપિયા પ્રતિ લીટર છે.
  • ચેન્નઈમાં 1 લીટર પેટ્રોલની કિંમત 75.54 રૂપિયા પ્રતિ લીટર જ્યારેડીઝલની કિંમત 68.22 રૂપિયા પ્રતિ લીટર છે.
  • અમદાવાદમાં 1 લીટર પેટ્રોલની કિંમત 67.16 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 65.19 રૂપિયા છે.
કિંમત નક્કી કરવાનો આ આધાર છે

કિંમત નક્કી કરવાનો આ આધાર છે

વિદેશી મુદ્રા દર સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બદલાવ કરે છે. આ માપદંડોના આધારે જ પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરવામાં આવે છે.

પેટ્રોલમાં કેટલો ટેક્સ લાગે

પેટ્રોલમાં કેટલો ટેક્સ લાગે

રિટેલ વેચાતા પેટ્રોલ અને ડીઝલ માટે જેટલી રકમ તમે ચૂકવો છે, તેમાંથી તમે 55.5 ટકા પેટ્રોલ માટે અને 47.3 ટકા ડીઝળ માટે તમે ટેક્સ ચૂકવી રહ્યા છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X