Fuel Rates: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જારી, શ્રીગંગાનગરમાં 106 રૂપિયાને પાર

ગુરુવારે ઈંધણ કંપનીઓએ સામાન્ય જનતાને રાહત આપી છે. આજે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા નથી.

નવી દિલ્લીઃ ગુરુવારે ઈંધણ કંપનીઓએ સામાન્ય જનતાને રાહત આપી છે. આજે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા નથી. તમને જણાવી દઈએ કે બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો હતો. ઈંધણ કંપનીઓએ કાલે પેટ્રોલના ભાવમાં 25 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 26 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી 22મી વાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે જેમાં 16 વાર એકલા મે મહિનામાં વધ્યા છે. સતત વધતા ભાવોના કારણે પેટ્રોલ અત્યાર સુધી 5.24 રૂપિયા અને ડીઝલ 5.17 રૂપિયા મોંઘુ થઈ ચૂક્યુ છે.

શ્રીગંગાનગરમાં પેટ્રોલની કિંમત 106 રૂપિયાને પાર

શ્રીગંગાનગરમાં પેટ્રોલની કિંમત 106 રૂપિયાને પાર

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં અને મધ્ય પ્રદેશના અનૂપપુરમાં પેટ્રોલ 106 રૂપિયાને પાર જતુ રહ્યુ છે. તમને જણાવી દઈએ કે 135 જિલ્લામાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર જતા રહ્યા છે. તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં હાલમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયો છે તેમછતાં દેશમાં ઈંધણના ભાવમાં ચડાવ-ઉતાર ચાલુ છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 95.56 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 101.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 96.94 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 95.52 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 98.75 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.52 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 92.81 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 102.14 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢઃ 91.91 રૂપિયા પ્રતિ લિટર
શ્રીગંગાનગરઃ 106.64 રૂપિયા પ્રતિ લિટર
અનૂપપુરઃ 106.29 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 86.47 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 93.59 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 90.92 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 89.07 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 93.11 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 91.67 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 95.37 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢઃ 86.12 રૂપિયા પ્રતિ લિટર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X