For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ-ડીઝલની માંગ વધી, જાણો તમારા શહેરમાં શું રેટ ચાલે છે

પેટ્રોલ-ડીઝલની માંગ વધી, જાણો તમારા શહેરમાં શું રેટ ચાલે છે

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ મહામારીને રોકવા માટે કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનમાં ઢીલ મળતા ઈંધણની માંગણીં વધારો થયો છે. એપ્રિલમાં લૉકડાઉનના કારણે આખા દેશણાં પબ્લિક અને પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ પર પ્રતબંધના કારણે ફ્યૂલની માંગમાં રેકોર્ડ ગિરાવટ નોંધાણી હતી. કેટલાય રાજ્યોએ પાછલા દિવસમાં VAT વધારી ઈંધણ મોંઘા કરી દીધું અને હવે યાદીમાં વધુ એક રાજ્ય જોડાઈ ગયું છે જ્યાં 1 જૂનથી પેટ્રોલ અને ડીઝલ મોંઘા થઈ જશે. 1 જૂનથી મિઝોરમ સરકારે પેટ્રોલ પર 2.5 ટકા અને ડીઝલ પર 5 ટકાના દરે વેટ વધારવાનું એલાન કર્યું છે, જે બાદ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થશે.

આ રાજ્યોએ VAT વધાર્યો હતો

આ રાજ્યોએ VAT વધાર્યો હતો

લૉકડાઉન દરમિયાન દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, કર્ણાટક, આસામ અને ઓરિસ્સાએ પેટ્રોલ અને ડીઝલ પર વેટ વધાર્યો હતો.

તમામ શહેરમાં પેટ્રોલ ડીઝલની કિંમત જાણો

તમામ શહેરમાં પેટ્રોલ ડીઝલની કિંમત જાણો

શહેર પેટ્રોલ ડીઝલ
દિલ્હી 71.26 69.39
મુંબઈ 76.31 66.21
ચેન્નઈ 75.54 68.22
કોલકાતા 73.30 65.62
નોઈડા 74.05 63.97
રાંચી 71.24 66.07
અમદાવાદ 67.16 65.19
બેંગ્લોર 73.55 65.96
પટના 76.27 68.80
ભુવનેશ્વર 71.72 67.73
ચંદીગઢ 68.62 62.03
આ આધારે કિંમત નક્કી થાય છે

આ આધારે કિંમત નક્કી થાય છે

વિદેશી મુદ્રા દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે તેના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બદલાવ થાય છે. આ માપદંડોના આધારે જ ઓઈલ કંપનીઓ દરરોજ પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરે છે.

કેટલો ટેક્સ ચૂકવો છો તમે?

કેટલો ટેક્સ ચૂકવો છો તમે?

રિટેલ વેચાતા પેટ્રોલ અને ડીઝલ પર તમે જે કિંમત ચૂવો છો તેમાંથી 55.5 ટકા પેટ્રોલ માટે અને 47.3 ટકા ડીઝલ માટે તમે ટેક્સ ચૂકવી રહ્યા છે.

કોરોના સંકટ વચ્ચે 1 જૂનથી મંદિરોના કપાટ ખુલશે, આજથી ઑનલાઈન સેવા બુકિંગ શરૂ થશેકોરોના સંકટ વચ્ચે 1 જૂનથી મંદિરોના કપાટ ખુલશે, આજથી ઑનલાઈન સેવા બુકિંગ શરૂ થશે

English summary
petrol and diesel rate know what is rate in your city
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X