Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર, જાણો શું છે આજે કિંમત?
શુક્રવારે ક્રૂડ ઓઈલ કંપનીઓએ સામાન્ય જનતાને રાહત આપી છે. આજે ઈંધણના ભાવો સ્થિર છે.
નવી દિલ્લીઃ શુક્રવારે ક્રૂડ ઓઈલ કંપનીઓએ સામાન્ય જનતાને રાહત આપી છે. આજે ઈંધણના ભાવો સ્થિર છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે કાલે પેટ્રોલની કિંમતોમાં 26 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે જ્યારે ડીઝલના ભાવમાં 7 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. વધતી કિંમતોના કારણે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા છે.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લીઃ 97.76 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 103.89 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 98.88 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 97.63 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 100.76 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 94.73 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 99.80 રૂપિયા પ્રતિ લિટર
ગુરુગ્રામઃ 95.50 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢઃ 94.02 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 94.95 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લીઃ 88.30 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 95.79 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 92.89 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 91.15 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 95.16 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 93.61 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 93.63 રૂપિયા પ્રતિ લિટર
ગુરુગ્રામઃ 88.90 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢઃ 87.94 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 88.71 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તે તમે પોતાના મોબાઈલ દ્વારા જાણી શકો છો. પહેલા તમે IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે પોતાના મોબાઈલમાં RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો RSP નંબર અલગ અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકો છો.












Click it and Unblock the Notifications
