For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5 ફેબ્રુઆરીએ પણ સસ્તું થયું પેટ્રોલ, જાણો ડીઝલની કિંમત

5 ફેબ્રુઆરીએ પણ સસ્તું થયું પેટ્રોલ, જાણો ડીઝલની કિંમત

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છેલ્લા કેટલાક દિવસથી ફરી ભાવ ઘટાડાનો સિલસિલો શરૂ થયો છે. આજે પાંચમી ફેબ્રુઆરીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી ભાવ ઘટાડો જોવા મળ્યો છે. પાંચમી ફેબ્રુઆરીએ અમદાવાદમાં પેટ્રોલની કિંમતમાં 15 પૈસાનો ઘટાડો નોંધાયો જ્યારે ડીઝલની કિંમતમાં 11 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં આજે પેટ્રોલ 67.90 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 68.46 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દેશની રાજધાની દિલ્હીમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલ સસ્તાં થયાં છે. દિલ્હીમાં આજે પેટ્રોલ 15 પૈસા પ્રતિ લીટરે સસ્તું થયું છે જ્યારે ડીઝલ 10 પૈસા પ્રતિ લીટરે સસ્તું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે દિલ્હીમાં પેટ્રોલ 70.44 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 65.51 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 14 પૈસા પ્રતિ લીટરે ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં આજે 11 પૈસા પ્રતિ લીટરે ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે મુંબઈમાં પેટ્રોલ 76.08 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 68.59 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલ સસ્તાં થયાં. આજે ચેન્નઈમાં પેટ્રોલ 16 પૈસા પ્રતિ લીટરે સસ્તું થયું છે જ્યારે ડીઝલ 11 પૈસા પ્રતિ લીટરે સસ્તું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ ચેન્નઈમાં આજે પેટ્રોલ 73.11 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 69.20 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

CBI વિરુદ્ધ બંગાળ પોલીસ મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી CBI વિરુદ્ધ બંગાળ પોલીસ મામલામાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

English summary
petrol-diesel price decreased on 5th february too
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X