21મી ફેબ્રુઆરીએ પણ મોંઘુ થયું ડીઝલ, આજે ફરી વધી પેટ્રોલની કિંમત

21મી ફેબ્રુઆરીએ પણ મોંઘુ થયું ડીઝલ, ફરી વધી પેટ્રોલની કિમત

અમદાવાદઃ એક દિવસની રાહત બાદ આજે 21મી ફેબ્રુઆરીએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફરી ભાવ વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 14 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 17 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે પેટ્રોલ 68.59 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 69.33 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

જો ચેન્નઈની વાત કરીએ તો આજે ચેન્નઈમાં પેટ્રોલની કિંમતમાં 15 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 18 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ ચેન્નઈમાં આજે પેટ્રોલ 73.87 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 70.09 રૂપિયા પ્રતિ લીટરના દરે વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દેશની રાજધાની દિલ્હીમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 15 પૈસાનો ભાવ વધારો થયો છે જ્યારે ડીઝલ પણ 16 પૈસા મોંઘું થયું છે. નવી કિંમતો લાગુ થયા બાદ 21મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં પેટ્રોલ 71.15 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 66.33 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

દેશની આર્થિક રાજધાની મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો જોવા મળ્યો છે. મુંબઈમાં આજે પેટ્ોલની કિંમતમાં 15 પૈસાનો ભાવ વધારો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં 17 પૈસા પ્રતિ લટીર દીઠ ભાવ વધારો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં આજે પેટ્રોલ 76.79 રૂપિયા પ્રતિ લીટર દીઠ જ્યારે ડીઝલ 69.47 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X