Petrol Diesel Price : પેટ્રોલ-ડીઝલ ભાવમાં ફરી વધારો

રવિવારના રોજ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલની કિંમત 26 થી 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 33 થી 35 પૈસા પ્રતિ લીટર વધી છે.

Petrol Diesel Price : રવિવારના રોજ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલની કિંમત 26 થી 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 33 થી 35 પૈસા પ્રતિ લીટર વધી છે. ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ ડીઝલના ભાવ દરરોજ સવારે 6 કલાકે બહાર પાડવામાં આવે છે. આ સતત છઠ્ઠો દિવસ છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.

Petrol Diesel Price

આ આજના પેટ્રોલના ભાવ છે

આ આજના પેટ્રોલના ભાવ છે

દિલ્હી : 104.14 રૂપિયા પ્રતિ લિટર

મુંબઈ : 110.12 રૂપિયા પ્રતિ લીટર
કોલકાતા : 104. 80 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નાઈ : 101.53 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ : 108.33 રૂપિયા પ્રતિ લીટર
બેંગ્લોર: 107.77 રૂપિયા પ્રતિ લિટર
પટના : 107.29 રૂપિયા પ્રતિ લીટર
રાંચી : 98.66 રૂપિયા પ્રતિ લીટર
લખનઉ : 101.18 રૂપિયા પ્રતિ લીટર
ભોપાલ : 112.69 રૂપિયા પ્રતિ લિટર

આ છે ડીઝલના આજના ભાવ

આ છે ડીઝલના આજના ભાવ

  • દિલ્હી : 92.82 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈ : 100.66 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતા : 95.93 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નાઈ : 97.26 રૂપિયા પ્રતિ લીટર
  • હૈદરાબાદ : 101.27 રૂપિયા પ્રતિ લિટર
  • બેંગ્લોર : 98.52 રૂપિયા પ્રતિ લિટર
  • રાંચી : 97.98 રૂપિયા પ્રતિ લીટર
  • પટના : 99.36 રૂપિયા પ્રતિ લીટર
  • ભોપાલ : રૂ. 101.91 પ્રતિ લિટર
  • લખનઉ : 93.26 રૂપિયા પ્રતિ લીટર
ડીઝલમાં 35 પૈસાનો વધારો થયો છે

ડીઝલમાં 35 પૈસાનો વધારો થયો છે

ઉલ્લેખનીય છે કે, સતત 6 દિવસ સુધી પેટ્રોલની કિંમતમાં 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આનું કારણ એ છે કે, વૈશ્વિકબેન્ચમાર્ક બ્રેન્ટે પ્રતિદિન 0.4 મિલિયન બેરલથી વધુ ઉત્પાદન ન વધારવાનો નિર્ણય કર્યા બાદ 82.37 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે, તેથી મોટા પ્રમાણમાંબળતણના દરમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

આ રીતે જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત

આ રીતે જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત

જો તમે મોબાઈલ પર તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણવા માંગતા હો, તો પહેલા તમે IOC ની એપ ડાઉનલોડ કરો. તમે તેને પ્લે સ્ટોર પરથીડાઉનલોડ કરી શકો છો. તમને IOC એપ પર તરત જ બધી અપડેટ મળી જશે. જ્યારે બીજી રીત એ છે કે, તમે તમારા મોબાઇલમાં 9224992249 નંબર પર RSPઅને તમારા શહેરનો કોડ મોકલો, તમને SMS પર તમામ માહિતી મળશે. ધ્યાન રહે કે, દરેક શહેર માટે RSP નંબર અલગ હશે, જે તમે IOC વેબસાઇટ પરથીજાણી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X