Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Fuel Rates: મુંબઈમાં 100 રૂપિયાની નજીક પહોંચ્યુ પેટ્રોલ, જાણો આજના રેટ

પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જારી થઈ ગયા છે. આજના ઈંધણના ભાવોમાં કોઈ ફેરફાર થયો નથી.

નવી દિલ્લીઃ પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જારી થઈ ગયા છે. આજના ઈંધણના ભાવોમાં કોઈ ફેરફાર થયો નથી. જો કે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા નજીક પહોંચી ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે પેટ્રોલ 18થી 25 પૈસા પ્રતિ લિટર અને ડીઝલ 28થી 32 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયુ હતુ. તમને જણાવી દઈએ કે મેમાં અત્યાર સુધી 15 વાર પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થઈ ચૂક્યુ છે. સતત વધતા ક્રૂડ ઓઈલના ભાવોના કારણે માત્ર 15 દિવસમાં પેટ્રોલના રેટ 3.34 રૂપિયા અને ડીઝલ 3.86 રૂપિયા મોંઘુ થઈ ચૂક્યુ છે. તમને જણાવી દઈએ કે નવી કિંમતો રોજ સવારે 6 વાગે જારી કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 93.68 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 99.94 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 95.28 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 93.72 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 96.80 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 90.47 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 101.77 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 91.21 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 95.85 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 84.61 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 91.87 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 89.39 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 87.46 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 90.79 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 89.70 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 89.87 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 85.00 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ

આ રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે તેને તમે પોતાના મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે IOC ડાઉનલોડ કરી લો અથવા તમે પોતાના મોબાઈલમાં RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો, તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો RSP નંબર અલગ અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X