ગુરુવારે પેટ્રોલની કિંમતમાં ના બરાબર ઘટાડો, જાણો આજના રેટ

ગુરુવારે પેટ્રોલની કિંમતમાં ના બરાબર ઘટાડો, જાણો આજના રેટ

અમદાવાદઃ ગુરુવારે પેટ્રોલની કિંમતમાં નજીવો ઘટાડો નોંધાયો છે. જ્યારે ડીઝલમાં કોઈપણ પ્રકારની વધઘટ જોવા મળી નથી. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 0.05 પૈસાનો ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. નવો ભાવ લાગુ થયા બાદ આજે અમદાવાદમાં પેટ્રોલ 72.32 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 69.15 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

આજની કિંમત

આજની કિંમત

દિલ્હીમાં આજે પેટ્રોલ 74.95 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 66.04 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. કોલકાતામાં લીટરદીઠ પેટ્રોલની કિંમત 77.61 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 68.45 રૂપિયા છે. મુંબઈમાં 80.60 રૂપિયા પ્રતિ લીટરે પેટ્રોલ મળી રહ્યું છે જ્યારે ડીઝલ 69.27 રૂપયા પ્રતિ લીટરે મળી રહ્યું છે અને ચેન્નઈમાં પેટ્રોલ 77.92 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 69.81 રૂપિયા પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે.

કિંમત નક્કી કરવાનો આ છે આધાર

કિંમત નક્કી કરવાનો આ છે આધાર

વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત શું છે, આ આધારે રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બદલાવ થાય છે. આ આધાર પર જ પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ રોજ નક્કી કરવાનું કામ ઓઈલ કંપનીઓ કરે છે.

પેટ્રોલમાં કેટલો ટેક્સ

પેટ્રોલમાં કેટલો ટેક્સ

છૂટક વહેંચાતા પેટ્રોલ અને ડીઝલ માટે જેટલી રકમ તમે ચૂકવો છો, તેમાંથી 55.5 ટકા પેટ્રોલ માટે અને 47.3 ટકા ડીઝલ માટે તમે ટેક્સ ચૂકવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X