Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Fuel Rates : પેટ્રોલના ભાવ સ્થિર પણ ડીઝલના ભાવમાં વધારો

આજે ડીઝલના ભાવમાં 25 થી 27 પૈસાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારના રોજ પણ ઓઇલ કંપનીઓએ ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો, તે દિવસે ડીઝલના ભાવમાં 20 થી 21 પૈસાનો વધારો થયો હતો.

Fuel Rates : રવિવારના રોજ ઓઇલ કંપનીઓએ ઇંધણના ભાવ જાહેર કર્યા છે, આજે ફરી એકવાર ડીઝલના ભાવમાં વધારો થયો છે, જ્યારે પેટ્રોલના દર સ્થિર છે. આજે ડીઝલના ભાવમાં 25 થી 27 પૈસાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારના રોજ પણ ઓઇલ કંપનીઓએ ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો, તે દિવસે ડીઝલના ભાવમાં 20 થી 21 પૈસાનો વધારો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે, જો સ્થિતિ એવી જ રહેશે. તો આ સાથે ઓક્ટોબર મહિનામાં પેટ્રોલ અને ડીઝલ ફરી મોંઘુ થઈ શકે છે.

diesel

આ આજના પેટ્રોલના ભાવ છે

આ આજના પેટ્રોલના ભાવ છે

  • દિલ્હી: 101.19 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈ: 107.26 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતા: 101.72 રૂપિયા પ્રતિ લિટર
  • ચેન્નાઈ: 98.96 રૂપિયા પ્રતિ લિટર
  • નોઇડા: 98.52 રૂપિયા પ્રતિ લિટર
  • બેંગ્લોર: 104.70 રૂપિયા પ્રતિ લિટર
  • પટના: 103.79 રૂપિયા પ્રતિ લીટર
  • હૈદરાબાદ: 105.62 રૂપિયા પ્રતિ લીટર
  • જયપુર: 108.17 રૂપિયા પ્રતિ લિટર
  • લખનઉ: 98.30 રૂપિયા પ્રતિ લીટર
  • ગુરૂગ્રામ: 98.94 રૂપિયા પ્રતિ લીટર
આ છે ડીઝલના આજના ભાવ

આ છે ડીઝલના આજના ભાવ

  • દિલ્હી : 89.07 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈ : 96.68 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતા : 92.17 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નાઈ : 93.69 રૂપિયા પ્રતિ લિટર
  • નોઈડા : 89.67 રૂપિયા પ્રતિ લીટર
  • બેંગલુરુ : 94.53 રૂપિયા પ્રતિ લિટર
  • પટના : 95.10 રૂપિયા પ્રતિ લીટર
  • ભોપાલ : 97.92 રૂપિયા પ્રતિ લીટર
  • રાંચી : 94.05 રૂપિયા પ્રતિ લીટર
  • લખનઉ : 89.23 રૂપિયા પ્રતિ લીટર
  • ચંદીગઢ : 88.81 રૂપિયા પ્રતિ લીટર
આ રીતે જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત

આ રીતે જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત

જો તમે મોબાઈલ પર તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણવા માંગતા હો, તો પહેલા તમે IOC ની એપ ડાઉનલોડ કરો. તમે તેને પ્લે સ્ટોર પરથીડાઉનલોડ કરી શકો છો. તમને IOC એપ પર તરત જ બધી અપડેટ મળી જશે.

IOC વેબસાઇટ

IOC વેબસાઇટ

જ્યારે બીજી રીત એ છે કે, તમે તમારા મોબાઇલમાં 9224992249 નંબર પર RSP અને તમારા શહેરનો કોડ મોકલો, તમને SMS પર તમામ માહિતી મળશે. ધ્યાનરહે કે, દરેક શહેર માટે RSP નંબર અલગ હશે, જે તમે IOC વેબસાઇટ પરથી જાણી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X