For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ICICi બેંક પર લાગી 58.9 કરોડ રૂપિયાની મોનિટરી પેનલ્ટી, જાણો મામલો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઘ્વારા બહાર પાડવામાં આવેલા નિર્દેશોનું ઉલ્લંગન કરવા બાબતે આઈસીઆઈસીઆઈ બેંક પર 58.9 કરોડ રૂપિયાની મોનિટરી પેનલ્ટી લગાવવામાં આવી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઘ્વારા બહાર પાડવામાં આવેલા નિર્દેશોનું ઉલ્લંગન કરવા બાબતે આઈસીઆઈસીઆઈ બેંક પર 58.9 કરોડ રૂપિયાની મોનિટરી પેનલ્ટી લગાવવામાં આવી છે. આરબીઆઇ ઘ્વારા બેંક પર આ પેનલ્ટી બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 પ્રાવધાન હેઠળ લગાવવામાં આવી છે. આરબીઆઇ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આઈસીઆઈસીઆઈ બેંકે આરબીઆઇ ઘ્વારા જાહરે કરવામાં આવેલા દિશા નિર્દેશનું પાલન કર્યું નથી. એટલા માટે તેમના પર પેનલ્ટી લગાવવામાં આવી છે. આ કાર્યવાહીનો ઉદેશ બેંક અને તેના કસ્ટમર વચ્ચે કોઈ પણ ટ્રાન્જેક્શન અને એગ્રીમેન્ટ પર સવાલ કરવાનું નથી.

વીડિયોકોન ને આપવામાં આવેલા 3250 કરોડ રૂપિયાની લોન

વીડિયોકોન ને આપવામાં આવેલા 3250 કરોડ રૂપિયાની લોન

આપણે જણાવી દઈએ કે વીડિયોકોન ને આપવામાં આવેલા 3250 કરોડ રૂપિયાની લોન મામલે આઈસીઆઈસીઆઈ બેંક થી લઈને સીઈઓ ચંદા કોચર સવાલોમાં ઘેરાઈ ગયા છે.

65 કરોડની કંપની 9 લાખમાં વેચી

65 કરોડની કંપની 9 લાખમાં વેચી

આ કંપનીને 64 કરોડન લોન આપવામાં આવી. વેણુગોપાલ ધૂત કંપની મલિક હતા. બાદમાં, કંપનીની માલિકી 9 લાખ રૂપિયાના ટ્રસ્ટને સોંપવામાં આવી હતી, જેની કમાન ચંદ્ર કોચરના પતિ દિપક કોચર ના હાથમાં હતી. ઇન્ડિયન એક્સપ્રેસ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે દિપક કોચર ને કંપની ટ્રાન્સફર વેણુગોપાલ ઘ્વારા આઈસીઆઈસીઆઈ બેંક તરફથી વીડિયોકોન ગ્રુપને 3250 કરોડ લોન મળ્યા ના છ મહિના પછી કરવામાં આવી હતી.

લોન નો 86 ટકા હિસ્સો વર્ષ 2017 દરમિયાન એનપીએ જાહેર કરવામાં આવ્યો

લોન નો 86 ટકા હિસ્સો વર્ષ 2017 દરમિયાન એનપીએ જાહેર કરવામાં આવ્યો

આ લોનનો 86 ટકા હિસ્સો એટલે કે 2810 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા નહીં. ત્યારપછી વર્ષ 2017 દરમિયાન વીડિયોકોન એકાઉન્ટ ને બેંક તરફ થી એનપીએ જાહેર કરવામાં આવ્યો. ઇન્ડિયન એક્સપ્રેસ ખબર અનુસાર જાંચ એજેન્સી આખા મામલાની તપાસ કરી રહી છે.

English summary
Rbi penalises icici bank violating security sales
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X