રૂપિયો 24 પૈસા મજબૂત થઈને 74.15 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યો
બુધવારે રૂપિયામાં મજબૂતીની શરૂઆત થઇ છે. ડોલર સામે રૂપિયો 24 પૈસા મજબૂત થઈને 74.15 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યો છે.
બુધવારે રૂપિયામાં મજબૂતીની શરૂઆત થઇ છે. ડોલર સામે રૂપિયો 24 પૈસા મજબૂત થઈને 74.15 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યો છે. જોવા જઇયે તો મંગળવારે રૂપિયો તેના સૌથી નીચલા સ્તરે બંધ થયો હતો. આપને જણાવી દઈએ કે મંગળવારે રૂપિયો 74.39 પર બંધ થયો હતો.

રૂપિયો ગગડવાનું કારણ
દુનિયાની બીજી કરન્સીના બાસ્કેટમાં ડોલરની મજબૂતી, આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો પર વધારો અને વિદેશી રોકાણકારોના પૈસા કાઢવાના દબાણને કારણે રૂપિયો 74.34 પ્રતિ ડોલર પહોંચી ગયો હતો.
આ પણ વાંચો: વિકાસ કરી રહ્યું છે ભારત, વિકાસ દર 7.3 ટકા રહેવાનું અનુમાન: વર્લ્ડ બેંક
આપને જણાવી દઈએ કે આ વર્ષે રૂપિયો 15 ટકા સુધી ગગડી ગયો છે. ક્રૂડની કિંમત વધવાથી, ટ્રેડ વોર, કેડ વધવાની આશંકા, ડોલરમાં મજબૂતી, અને રાજનૈતિક અસ્થિરતાને કારણે રૂપિયા પર દબાણ સતત વધી રહ્યું છે. આવનારા દિવસોમાં પણ રૂપિયામાં સુધારો થાય તેવું નથી દેખાઈ રહ્યું.
આ પણ વાંચો: મોદી સરકારની સોલર એપથી આ રીતે કરો કમાણી
જયારે રૂપિયામાં થતા ઘટાડાને કારણે તેલ કંપનીઓને વિદેશથી તેલ મંગાવવા માટે ભારે કિંમત ચૂકવવી પડી રહી છે. તેને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. બેન્કિંગ, ઓટો, એફએમસીજી, ઓઇલ એન્ડ ગેસ અને પાવર સેક્ટર શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
