રાહતઃ ડૉલરના મુકાબલે રૂપિયો 13 પૈસા મજબૂતી સાથે ખુલ્યો
રાહતઃ ડૉલરના મુકાબલે રૂપિયો 13 પૈસા મજબૂતી સાથે ખુલ્યો
નવી દિલ્હીઃ ડૉલરના મુકાબલે આજે બુધવારે એટલે કે 10 જૂન 2020ના રોજ રૂપિયો મજબૂત સાથે ખુલ્યો. આજે ડૉલરના મુકાબલે રૂપિયો 13 પૈસા મજબૂતી સાથે 75.48 રૂપિયાના સ્તરે ખુલ્યો છે. જ્યારે મંગળવારે ડૉલરના મુકાબલે રૂપિયો 7 પૈસાની કમજોરી સાથે 75.61 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.

પાછલા 10 દિવસનું રૂપિયાનું ક્લોઝિંગ સ્તર જાણો
- મંગળવારે ડૉલરના મુકાબલે રૂપિયો 7 પૈસાની કમજોરી સાથે 75.61 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.
- સોમવારે ડૉલરના મુકાબલે રૂપિયો 4 પૈસાની મજબૂતી સાથે 75.54 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.
- શુક્રવારે ડૉલરના મુકાબલે રૂપિયો 1 પૈસાની કમજોરી સાથે 75.58 રૂપિાયના સ્તરે બંધ થય હતો.
- ગુરુવારે ડોલરના મુકાબલે રૂપિયો 12 પૈસાની કમજોરી સાથે 75.58 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.
- બુધવારે ડોલરના મુકાબલે રૂપિયો 10 પૈસાની કમજોરી સાથે 75.46 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.
- મંગળવારે ડલરના મુકાબલે રૂપિયો 18 પૈસાની મજબૂતી સાથે 75.36 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.
- સોમવારે ડોલરના મુકાબલે રૂપિયો 7 પૈસાની મજબૂતી સાથે 75.54 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.
- શુક્રવારે ડોલરના મુકાબલે રૂપિયો 13 પૈસાની મજબૂતી સાથે 75.62 રૂપયાના સ્તરે બંધ થયો હતો.
- ગુરુવારે ડોલરના મુકાબલે રૂપિયો 3 પૈસાની કમજરી સાથે 75.74 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.
- બુધવારે ડોલરના મુકાબલે રૂપિયો 6 પૈસાની કમજોરી સાથે 75.72 રૂપયાના સ્તરે બંધ થયો હતો.

આઝાદીના સમયે રૂપિયાનું સ્તર
એક જમાનો હતો જ્યારે આપણો રૂપિયા ડોલરના મુકાબલે ટક્કર આપતો હતો. 1947માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ડોલર અને રૂપિયાના ભાવ બરાબર હતા. મતલબ કે એક ડોલર બરાબર એક રૂપિયો થાતો હતો. ત્યારે દેશપર કોઈ દેણું પણ નહોતું. છતાં પણ 1951માં પહેલી પંચવર્ષીય યોજના લાગૂ થઈ તો સરકારે વિદેશો પાસેથી લોન લેવાનું શરૂ કર્યું અને પછી રૂપિયાની સાખ પણ ધીમે ધીમે ઘટવા લાગી. 1975 આવતા આવતા તો એક ડોરની કિંમત 8 રૂપિયા થઈ ગઈ અને 1985માં ડોલરનો ભાવ 12 રૂપિયા થઈ ગયો. 1991માં નરસિમ્હા રાવના શાસનકાળણાં ભારતે ઉદારીકરણન રસ્તો પકડ્યો અને રૂપિયો પણ ધડામ થઈ ગગડવા લાગ્ય.

ડિમાંડ અને સપ્લાય નક્કી કરે છે ભાવ
કરન્સી એક્સપર્ટ મુજબ રૂપિયાની કિંમત સંપૂર્ણપણે તેની ડિમાંડ અને સપ્લાય પર નિર્ભર કરે છે. ઈમ્પોર્ટ અને એક્સપોર્ટની પણ તેના પર અસર પડે છે. દરેક દેશ પાસે એ વિદેશી મુદ્રાનો ભંડાર હોય છે, જેમાં તે લેણદેણ કરે છે. વિદેશી મુદ્રા ભંડાર ઘટવા અને વધવાથી જ તે દેશની મુદ્રાની ચાલ નક્કી થાય છે. અમેરિકી ડોલરને વૈશ્વિક કરંસીનો દરજ્જો હાંસલ છે અને મોટાભાગના દેશ ઈમ્પોર્ટનું બિલ ડોલરમાં જ ચૂકવે છે.

પહેલું કારણ છે ઓઈલની વધતી કિંમત
રૂપિયો સતત કમજર થવાનું પહેલું સૌથી મોટું કારણ છે ક્રૂ ઓઈલના વધતા ભાવ. ભારત ક્રૂડ ઓઈલનો મોટો એક્સપોર્ટર દેશ છે. ભારત સૌથી વધુ ઓઈલનું ઈમ્પોર્ટ કરે છે અને આનું બિલ પણ તેમણે ડોલરમાં ચૂકવવું પડે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
